________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उपकारमेव तनुते विपद्गतः सद्गुणो नितराम् ॥ मच्छी गतो मृतो वा निदर्शनं पारदोऽत्र रसः ८०
અર્થ–પારો મુછિત થયે હોય કે મારે હોય તે પણ શરીરમાં ગુણકારી થઈ પડે છે તેમ સગુણ વિપત્તિમાં પડ હેય તે પણ ઉપકાર કરે છે. ૮૦
बनाते खेलंती शशकशिशुमालोक्यचकिता भुज
तुः सपदि या ॥ अहो सेयं
सीता दशवदननीता हलरदैः परीता रक्षोभिः श्रयति विवशा कामपि दशाम् ॥ ८१ ॥ .
અર્થ–વનમાં ક્રીડા કરનારી જે સીતા તે સસલાના બચ્ચાને જેઈને પણ ચકીત થઈ જતી અને ભય હરનારા પતિના પડખા માં ભરાઈ જતી. અહ! તે સીતાને રાવણ હરી ગયે અને હાલ હલ સરખા દાંતવાળા રાક્ષસોના બંદોબસ્તમાં પરાધીન થઈ ૫डी छ. ८१ . पुरो गीर्वाणानां निजभुजबलाहोपुरुषिकामहो कारंकारं पुरभिदि शरं सम्मुखयतः ॥ स्मरस्य स्वर्बालानयनशुभमालार्चन पदं वपुः सद्यो भालानलभसितजालास्पदमभूत् ॥ ८२ ॥
અર્થ-દેવતાઓની પાસે પિતાની મરદાઈની વાતો કરનાર અને ઈદ્રની સામે પણ બાણ સાંધનાર કામદેવનું અપ્સરાઓને પણ મેહ પમાડનારૂં શરીર, શંકરના કપાળના નેત્રના અગ્નિથી ખાખ થઈ ગયું. ૮૨
For Private And Personal Use Only