________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ लं दधाति दीपाः ॥ विधुरपि भजतेतरां कलंक पिशुनजनं खलु बिभ्रति क्षितीन्द्राः ॥ ७३ ॥ ...
અર્ધ-ચંદન, સપને ધારણ કરે છે, દી મસ ધારણ કરે છે, ચંદ્રને કલંક છે અને રાજાઓ પાસે ઠગ માણસ હોય છે. ૭૩
सत्पूरुषः खलु हिताचरणैरमन्दमानन्दयत्यखिललोकमनुक्त एव॥ आराधितः कथय केन करैरुदारैरिन्दुर्विकाशयति कैरविणीकुलानि ॥७॥
અર્થ-સત્પરૂષ કહ્યા શિવાય કેપગી કાથો સીલેકને આનંદ પમાડે છે. કહે કે કોની માગણી ઉપરથી ઉદાર કિ२ मे री यंद्र, पायशीन भीमा छ. ७४ ।। . रुतमपि महोपकारं पय इव पीत्वा निरातङ्कम् ॥ प्रत्युत हन्तुं यतते काकोदरसोदरः खलो जगति ॥ ७५॥
અર્થકરેલા ઉપકારને બેધડક દુધની માફક પીને સર્વને સગો ભાઈ ખળ ઉલટ સામે હણવા તઈયાર થાય છે. ૭૫
पाण्डित्यं परिहत्य यस्य हि कते बन्दित्वमालम्बितं दुष्प्राप्यं मनसापि यो गुरुतरैः क्लेशैः पदं प्रापितः॥ रूढस्तत्र स चेन्निगीर्य सकलां पूर्वोपकारावली दुष्टः प्रत्यवतिष्ठते तदधुना कस्मै किमाचक्ष्महे ॥ ७६ ॥
અર્થ જેને માટે પંડિતાઈ મુકી દઈને ભાટાઈ માંડી, મનથી પણ જે પાયરી પામી શકવાની હામ ન ભીડાય તે પાયરી ઘણાં
For Private And Personal Use Only