________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२
विदुषां वदनादाचः सहसा यान्ति नो बहिः॥याताश्चेत्र पराश्चन्ति हिरदाना रदा इव ॥ ६४ ॥
અર્થ-વિદ્વાનોના મુખમાંથી વાણી જલદીથી બાહેર નિકળતી નથી અને જે નિકળે છે તે હાથીના દાંતની પેઠે પછી ७.२ पेसती नथी. १४ ___ औदार्य भुवनत्रयेऽपि विदितं सम्भूतिरम्भोनिधेर्वासो नन्दनकानने परिमलो गीर्वाणचेतोहरः॥ एवं दातृगुरोर्गुणाः सुरतरोः सर्वेऽपि लोकोतराः स्यादर्थिप्रवरार्थितार्पणविधावेको विवेको यदि ॥६५॥
અર્થે –હે કલ્પવૃક્ષ, તારી ઉદારતા ત્રણ જગતમાં જાણીતી છે, જન્મ સમુદ્રમાંથી છે, વસવું નંદનવનમાં થાય છે, અને સુગંધ દેવતાઓના ચિત્તને હરનારો છે. એ પ્રમાણે સર્વે ગુણ લકેત્તર છે પણ યોગ્ય માગણના અભિલાષને દેવાને એક વિવેક જે, તારે હોય તે એ સર્વ ગુણે શોભે. ૬૫ . एको विश्वसता हराम्यपणः प्राणानहं प्राणिनामित्येवं. परिचिन्त्य मा स्वमनसि व्याधाऽनुतापं कथाः॥भूपानां भवनेषु किञ्च विमलक्षेत्रेषु गूढाशयाः साधूनामरयो वसन्ति कति नो त्वत्तुल्यकक्षाः खलाः ॥ ६६ ॥
અર્થ-હે પારધિ, વિશ્વાસ કરનારા પ્રાણુઓના પ્રાણને હુ એકલે હરનાર છું એવું વિચારી તારા મનમાં અનુતાપ ન કર.
For Private And Personal Use Only