________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-આ ચા વરસાદને આ લેકની કશી દરકાર, પ્રીતિ કે સંગતિ નથી તે પણ લેકેને તાપ હરે છે. ૩૮
समुत्पत्तिः स्वच्छे सरसि हरिहस्ते निवसतिर्विलासः पद्मायाः सुरहृदयहारी परिमलः ॥ गुणैरेतेरन्यैरपि च ललितस्याम्बुज तव द्विजोनसे हंसे यदि रातरतावान्नातीरयम् ॥ ३९ ॥
આવે છે. કમળ, તારી ઉત્પત્તિ સ્વચ્છ તળાવમાં છે, હરિના હાથમાં તું વસે છે, લમી વિલાસ છો અને દેવતાઓના દયને પણ હરણ કરનાર તારો સુગંધ છે. એવા બીજા પણ ગુણથી તું સુશોભિત છે પણ દિને (પક્ષીઓ) માં ઉત્તમ હંસમાં એ તારી પ્રીતિ છે તે તેજ એટી ઉન્નતિ છે. ૩૯ सकिंयावगणैलुठन्तिमणयस्तीरेऽर्कबिम्बोपमा नीरे नीरचरैः समं स भगवन्निद्राति नारायणः ॥ एवं वीक्ष्य तवाविवेकमपि च प्रौढिं परामुन्नतेः किं निन्दान्यथवा स्तवानि कथय क्षीणार्णव खाમા ૩૦
- અર્થ–હે ક્ષીરસાગર તારા તીરમાં આકડાના ફળ સરખા મેય મણિ પથરાઓ સાથે અથડાય છે અને તારા જળમાં જળચરની સાથે સાક્ષાત નારાયણપિયા છે; એ તારે અવિવેક અને ઉન્નતિની દૈહિ જોઈને હું તારી નિઘા કરું કે સ્તુતિ કરું એ કહે. ૪૦ किं खलु रमेरेतैः किं पुनरभ्रायितेन वपुषा ते॥ स
For Private And Personal Use Only