________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
ભાવનાબોધ ણીએ બંધ પામી નિશ્ચય કર્યો કે, આ સમર્થ છદ્રિય મહાત્મા કોઈ કાળે ચલિત થનાર નથી. લેહ પત્થર પીગલાવવા સુલભ છે, પણ આ મહાપવિત્ર સાધુ વાસ્વામીને પીગળાવવા સંબંધીની આશા નિરર્થક છતાં અર્ધગતિના કારણરૂપ છે. એમ સુવિચારી તે કૃમિણીએ પિતાએ આપેલી લક્ષમીને શુભ ક્ષેત્રે વાપરીને ચારિત્રને ગ્રહણ કર્યું, મન, વચન અને કાયાને અનેક પ્રકારે દમન કરી આત્માર્થ સાધે. એને તત્વજ્ઞાનીઓ સસ્વરભાવના કહે છે.
ઇતિ અષ્ટમ ચિત્ર સજ્વરભાવના સમાપ્ત.
નવમ ચિત્ર
નિર્જરાભાવના દ્વાદશ પ્રકારનાં તપવડે કરી કર્મઘને બાળીને ભસ્મીભૂત કરી નાખીએ, તેનું નામ નિજાભાવના કહેવાય છે. તપના બાર પ્રકારમાં છ બાહ્ય અને છ આત્યંતર પ્રકાર છે. અનશન, ઉદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ છ બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન અને કાર્યોત્સર્ગ એ છ આત્યંતર તપ છે. નિજા બે પ્રકારે છે. એક અકામ નિર્જરા અને દ્વિતીય સતામનિજ રા. નિર્જરાભાવના પર એક વિપ્રપુત્રનું દષ્ટાંત કહીશું. - દષ્ટાંત –કોઈ બ્રાહ્મણે પોતાના પુત્રને સપ્તવ્યસનભક્તિ જાણીને પિતાને ઘેરથી કાઢી મૂક્યો. તે ત્યાંથી નીકળી પડ્યો
For Private And Personal Use Only