________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળાં એટલે અન્યાય આપે છે, તે હું ધારું છું કે મમત્વથી અધે. ગતિ સેવશે.
આ પછી કેટલીક વાતચીત થઈ પ્રસંગોપાત્ત એ તત્ત્વ વિચારવાનું વચન લઈને સહર્ષ હું ત્યાંથી ઊઠયો હતો.
તત્ત્વાવબોધના સંબંધમાં આ કથન કહેવાયું. અનંત ભેદથી ભરેલા એ તત્ત્વ વિચારે જેટલા કાળભેદથી જેટલાય જણાય તેટલા સેય કરવા, ગ્રાહ્યરૂપ થાય તેટલા પ્રહવા; અને ત્યાગરૂપ દેખાય તેટલા ત્યાગવા.
એ તને જે યથાર્થ જાણે છે, તે અનંત ચતુષ્ટયથી વિરાજમાન થાય છે એ હું સત્યતાથી કહું છું. એ નવતત્ત્વનાં નામ મૂકવામાં પણ અરધું સૂચવન મેક્ષની નિકટતાનું જણાય છે!
શિક્ષાપાઠ ૯૩. તત્ત્વાવબોધ, ભાગ ૧૨:–
એ તે તમારા લક્ષમાં છે કે જીવ, અજીવ એ અનુક્રમથી છેવટે મેક્ષ નામ આવે છે. હવે તે એક પછી એક મૂકી જઈએ તે જીવ અને મેક્ષને અનુક્રમે આશ્ચંત રહેવું પડશે.
જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિજરા, બંધ, મેક્ષ.
મેં આગળ કહ્યું હતું કે એ નામ મૂકવામાં જીવ અને મોક્ષને નિકટતા છે. છતાં આ નિકટતા તે ન થઈ પણ જીવ અને અજીવને નિકટતા થઈ પરંતુ એમ નથી. અજ્ઞાનવડે તે
For Private And Personal Use Only