________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
મોક્ષમાળા ૪ સંસારાનુપ્રેક્ષા એ ચારેને બંધ બાર ભાવનાના પાઠમાં કહેવાઈ ગયે છે. તે તમને સ્મરણમાં હશે.
શિક્ષાપાઠ ૭૬, ધર્મધ્યાન, ભાગ ૩:–
ધર્મધ્યાન, પૂર્વાચાર્યોએ અને આધુનિક મુનીશ્વરોએ પણ વિસ્તારપૂર્વક બહુ સમજાવ્યું છે. એ ધ્યાનવડે કરીને આત્મા મુનિત્વભાવમાં નિરંતર પ્રવેશ કરે છે.
- જે જે નિયમે એટલે ભેદ, આલંબન અને અનુપ્રેક્ષા કહી તે બહુ મનન કરવા જેવી છે. અન્ય મુનીશ્વરેના કહેવા પ્રમાણે મેં સામાન્ય ભાષામાં તે તમને કહી; એ સાથે નિરંતર લક્ષ રાખવાની આવશ્યકતા છે કે એમાંથી આપણે કયે ભેદ પામ્યા; અથવા કયા ભેદભણું ભાવના રાખી છે? એ સેળ ભેદમાંને ગમે તે ભેદ હિતસ્વી અને ઉપગી છે; પરંતુ જેવા અનુ કમથી લે જોઈ એ તે અનુક્રમથી લેવાય તો તે વિશેષ આત્મલાભનું કારણ થઈ પડે.
સૂત્રસિદ્ધાંતનાં અધ્યયને કેટલાક મુખપાઠ કરે છે, તેના અર્થ, તેમાં કહેલાં મૂળત ભણું જે તેઓ લક્ષ પહોંચાડે તે કંઈક સૂક્ષ્મભેદ પામી શકે. કેળનાં પત્રમાં, પત્રમાં પત્રની જેમ ચમત્કૃતિ છે તેમ સૂત્રાથને માટે છે. એ ઉપર વિચાર કરતાં નિર્મળ અને કેવળ દયામય માગને જે વીતરાગપ્રણીત તત્ત્વબોધ તેનું બીજ અંતઃકરણમાં ઉગી નીકળશે. તે અનેક પ્રકારનાં શાસ્ત્રાવલેકનથી, પ્રશ્નોત્તરથી, વિચારથી અને સપુરુષના સમાગમથી પિષણ પામીને વૃદ્ધિ થઈ વૃક્ષરૂપે થશે.
For Private And Personal Use Only