________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
મોક્ષમાળા સિદ્ધતા કરવી હોય તે તમે તાંબૂલ થુંકે; તત્કાળ તે પર માખી બેસશે અને પરલોક પહોંચી જશે.
શિક્ષાપાઠ ૭૧. સનત કુમાર, ભાગ ૨ ––
સન કુમારે એ પરીક્ષા કરી તે સત્ય કરી પૂર્વિત કર્મનાં પાપનો જે ભાગ, તેમાં આ કાયાના મદસંબંધીનું મેલવણ થવાથી એ ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ હતી. વિનાશી અને અશુચિમય કાયાને આ પ્રપંચ જોઈને સનકુમારને અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે. કેવળ આ સંસાર તજવાયોગ્ય છે. આવી ને આવી અશુચિ સ્ત્રી, પુત્ર, મિત્રાદિનાં શરીરમાં રહી છે. એ સઘળું મેહમાન કરવા ગ્ય નથી, એમ બોલીને તે છ ખંડની પ્રભુતા ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સાધુરૂપે જ્યારે વિચારતા હતા ત્યારે મહારેગ ઉત્પન્ન થયે. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કઈ દેવ ત્યાં વૈદરૂપે આવ્યો. સાધુને કહ્યું, હું બહુ કુશળ રાજવૈદ છું; તમારી કાયા રેગને. ભંગ થયેલી છે, જે ઈચ્છા હોય તે તત્કાળ હું તે રોગને ટાળી આપું. સાધુ બોલ્યા, “હે વિદ! કર્મરૂપી રેગ મહેન્મત્ત છે; એ રોગ ટાળવાની તમારી જે સમર્થતા હોય તે ભલે મારે એ રેગ ટાળે. એ સમર્થતા ન હોય તે આ રેગ ભલે રહ્યો.” દેવતા છે, એ રોગ ટાળવાની સમર્થતા હુંધરાવતો નથી. સાધુએ પિતાની લબ્ધિના પરિપૂર્ણ પ્રબળવડે શ્કવાળી અંગુલિ કરી તે રેગને ખરડી કે તત્કાળ તે રોગને નાશ થયે; અને કાયા પાછી હતી તેવી બની ગઈ. પછી તે
For Private And Personal Use Only