________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
મેાક્ષમાળા
મહુધા એ તમારા સાંભળવામાં આવી હશે, પરંતુ ગૃહસ્થાવાસમાં અમુક અમુક દિવસ બ્રહ્મચર્ય ધારણ કરવામાં અભ્યાસીઓને લક્ષમાં રહેવા અહીં આગળ કંઈક સમજણુપૂર્ણાંક કહી છે.
શિક્ષાપાઠ ૭૦ સનત્ કુમાર, ભાગ ૧:
ચક્રવતીના વૈભવમાં શી ખામી હૈાય ? સનત્કુમાર એ ચક્રવતી હતા. તેનાં વણુ અને રૂપ અત્યુત્તમ હતાં. એક વેળા સુધમ સભામાં તે રૂપની સ્તુતિ થઈ. એ દેવાને તે વાત રુચી નહીં; પછી તેઓ તે શંકા ટાળવાને વિપ્રરૂપે સનત્કુમારના અંતઃપુરમાં ગયા. સનત્કુમારના દેહ તે વેળા ખેળથી ભર્યાં હતા. તેને અંગ મનાર્દિક પદાર્થોનું માત્ર વિલેપન હતું. એક નાનું પચિયું પહેર્યું હતું; અને તે સ્નાનમ જન કરવા માટે બેઠા હતા. વિપ્રરૂપે આવેલા દેવતા તેનું મનેહર સુખ, કંચનવી કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઈ તે બહુ આનંદ પામ્યા અને માથું ધુણાવ્યું, એટલે ચક્રવર્તીએ પૂછ્યું, તમે માથું શા માટે ધુણાવ્યું ? દેવેએ કહ્યુ, અમે તમારુ રૂપ અને વણુ નિરીક્ષણ કરવા માટે બહુ અભિલાષી હતા. સ્થળે સ્થળે તમારા વણુ રૂપની સ્તુતિ સાંભળી હતી; આજે તે અમે પ્રત્યક્ષ જોયું એથી અમને પૂર્ણ આનંદ ઉપજ્યેા. માથુ ધુણાવ્યું એનું કારણ એ કે જેવું લેાકેામાં કહેવાય છે તેવું જ રૂપ છે. એથી વિશેષ છે, પણ એછું નથી. સનત્કુમાર સ્વરૂપવણની સ્તુતિથી પ્રભુત્વ લાવી એલ્યા, તમે આ વેળા મારુ રૂપ જોયું તે ભલે, પરંતુ હું રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ
For Private And Personal Use Only