________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૯
મેાક્ષમાળા શિક્ષાપાઠ ૬૪. સુખ વિષે વિચાર, ભાગ ૪:——
અહીં આવ્યા પછી હું સારા ઠેકાણાની કન્યા પામ્યા. તે પણ સુલક્ષણી અને મર્યાદશીલ નીવડી; એ વડે કરીને મારે ત્રણ પુત્ર થયા. વહીવટ પ્રમળ હેાવાથી અને નાણું નાણુાંને વધારતું હાવાથી દશ વર્ષમાં હું મહાકેટચાવધિ થઈ પડયો. પુત્રની નીતિ, વિચાર અને બુદ્ધિ ઉત્તમ રહેવા મેં બહુ સુદર સાધના ગેાઠવ્યાં, જેથી તેએ આ સ્થિતિ પામ્યા · છે. મારાં કુટુંબીઓને ચેાગ્ય ચેાગ્ય સ્થળે ગેાઠવી તેએની સ્થિતિને સુધરતી કરી. દુકાનના મેં અમુક નિયમેા બાંધ્યા. ઉત્તમ ધામને! આરંભ કરી લીધેા, આ ફક્ત એક મમત્વ ખાતર કર્યું. ગયેલું પાછું મેળવ્યું. અને કુળ પરંપરાનું નામાંકિતપણું જતું અટકાવ્યું, એમ કહેવરાવવા માટે આ સઘળું મે કયું; એને હું સુખ માનતે નથી. જો કે હું બીજા કરતાં સુખી છુ, તાણુ એ શાતાવેદની છે; સત્સુખ નથી. જગતમાં બહુધા કરીને અશાતાવેદની છે. મે ધર્મમાં મારા કાળ ગાળવાના નિયમ રાખ્યા છે. સત્શાસ્ત્રોનાં વાંચન, મનન, સત્પુરુષાના સમાગમ, યમનિયમ, એક મહિનામાં બાર દિવસ બ્રહ્મચર્ય, અનતું ગુપ્તદાન, એ આદિ ધરૂપે મારે કાળ ગાળું છુ. સવ વ્યવહારસંબંધીની ઉપાધિમાંથી કેટલાક ભાગ બહુ અશે મે ત્યાગ્યા છે. પુત્રાને વ્યવહારમાં યથાયાગ્ય કરીને હું નિત્ર થ થવાની ઇચ્છા રાખુ છું. હમણાં નિ થ થઈ શકું તેમ નથી; એમાં સંસારમેાહિની કે એવું કારણ નથી; પર ંતુ તે પણ ધર્માંસંબંધી કારણ છે. ગૃહસ્થધનાં આચરણ મડ઼ે કનિષ્ઠ થઈ ગયાં છે; અને મુનિએ તે સુધારી શકતા નથી. ગૃહસ્થ
For Private And Personal Use Only