________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
૧૭૭ અવળો પડવાથી ઘટવા મંડ્યું. કેટયાવધિ કહેવાતે હું ઉપરાચાપરી ખેટના ભાર વહન કરવાથી લક્ષ્મી વગરને માત્ર ત્રણ વર્ષમાં થઈ પડશે. જ્યાં કેવળ સવળું ધારીને નાંખ્યું હતું ત્યાં અવળું પડયું. એવામાં મારી સ્ત્રી પણ ગુજરી ગઈ તે વખતમાં મને કંઈ સંતાન નહોતું. જબરી ખોટને લીધે મારે અહીંથી નીકળી જવું પડયું. મારા કુટુંબીઓએ થતી રક્ષા કરી, પરંતુ તે આભ ફાટયાનું થીગડું હતું. અન્નને અને દાંતને વેર થવાની સ્થિતિએ હું બહુ આગળ નીકળી પડે.
જ્યારે હું ત્યાંથી નીકળે ત્યારે મારા કુટુંબીઓ મને રેકી રાખવા મંડ્યાં કે તે ગામને દરવાજો પણ દીઠે નથી, માટે તને જવા દઈ શકાય નહીં. તારું કમળ શરીર કંઈ પણ કરી શકે નહીં અને તું ત્યાં જા અને સુખી થા તે પછી આવ પણ નહીં, માટે એ વિચાર તારે માંડી વાળ. ઘણા પ્રકારથી તેઓને સમજાવી, સારી સ્થિતિમાં આવીશ ત્યારે અવશ્ય અહીં આવીશ, એમ વચન દઈ જાવાબંદર હું પર્યટને નીકળી પડ્યો.
પ્રારબ્ધ પાછાં વળવાની તૈયારી થઈ દૈવયોગે મારી કને એક દમડી પણ રહી નહોતી. એક કે બે મહિના ઉદરપોષણ ચાલે તેવું સાધન રહ્યું નહોતું. છતાં જાવામાં હું ગમે ત્યાં મારી બુદ્ધિએ પ્રારબ્ધ ખીલવ્યાં. જે વહાણમાં હું બેઠે હતે. તે વહાણના નાવિકે મારી ચંચળતા અને નમ્રતા જોઈને પિતાના શેઠ આગળ મારા દુઃખની વાત કરી. તે શેઠે મને બેલાવી અમુક કામમાં બેઠવ્ય; જેમાં હું મારા પિષણથી ગણું પેદા કરતો હતો. એ વેપારમાં મારું ચિત્ત જ્યારે મે. ૧૨
For Private And Personal Use Only