________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
મેક્ષમાળા
માદિકથી તેઓ જય પામ્યા. કેટલાકે શૃંગાર અને લહેરી સાધનથી મનુષ્યનાં મન હરણ કર્યા. દુનિયા મહિનામાં તે મૂળે ડૂબી પડી છે, એટલે એ લહેરી દર્શનથી ગાડરરૂપે થઈને તેઓએ રાજી થઈ તેનું કહેવું માન્ય રાખ્યું. કેટલાકે નીતિ તથા વૈરાગ્યાદિ ગુણ દેખી તે કથન માન્ય રાખ્યું. પ્રવર્તકની બુદ્ધિ તેઓ કરતાં વિશેષ હોવાથી તેને પછી ભગવાનરૂપ જ માની લીધા. કેટલાકે વૈરાગ્યથી ધર્મમત ફેલાવી પાછળથી કેટલાંક સુખશીલિયાં સાધનને બંધ બેસી દીધે. પિતાને મત સ્થાપન કરવાની મહાન ભ્રમણાઓ અને પિતાની અપૂર્ણતા ઈત્યાદિક ગમે તે કારણથી બીજાનું કહેલું પિતાને ન રુચ્યું એટલે તેણે જુદે જ રાહ કાઢયો. આમ અનેક મતમતાંતરની જાળ થતી ગઈ. ચાર પાંચ પેઢીનો એક ધર્મ પાળે એટલે પછી તે કુળધર્મ થઈ પડ્યો. એમ સ્થળે સ્થળે થતું ગયું.
શિક્ષાપાઠ ૬૦. ધર્મના મતભેદ, ભાગ ૩:–
જે એક દર્શન પૂર્ણ અને સત્ય ન હોય તે બીજા ધર્મમતને અપૂર્ણ અને અસત્ય કોઈ પ્રમાણથી કહી શકાય નહીં, એ માટે થઈને જે એક દર્શન પૂર્ણ અને સત્ય છે તેનાં તત્ત્વપ્રમાણથી બીજા મતની અપૂર્ણતા અને એકાંતિકતા જઈએ.
એ બીજા ધર્મમમાં તત્વજ્ઞાન સંબંધી યથાર્થ સૂક્ષમ વિચારે નથી. કેટલાક જગતકર્તાને બંધ કરે છે,
૧. પાઠાન્તર-લેકેછિત.
For Private And Personal Use Only