________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા વિચાર કરતાં જિનેશ્વરનાં કથનથી બોધ અને અત્યાનંદ પ્રાપ્ત થાય છે. વારુ, ગૃહસ્થાશ્રમીઓને જીવહિંસા કે સંસાર કdવ્યથી થયેલી શરીરની અશુચિ ટાળવી જોઈએ કે નહીં?
સત્ય સમજણપૂર્વક અશુચિ ટાળવી જ જોઈએ. જેન જેવું એકકે પવિત્ર દર્શન નથી, અને તે અપવિત્રતાનો બોધ કરતું નથી પરંતુ શૌચાશૌચનું સ્વરૂપ સમજવું જોઈએ.
શિક્ષાપાઠ ૫૫. સામાન્ય નિત્યનિયમ:–
પ્રભાત પહેલાં જાગૃત થઈ, નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મન વિશુદ્ધ કરવું. પાપ વ્યાપારની વૃત્તિ રોકી રાત્રિ સંબંધી થયેલા દેશનું ઉપગપૂર્વક પ્રતિક્રમણ કરવું.
પ્રતિક્રમણ કર્યા પછી યથાવસર ભગવાનની ઉપાસના સ્તુતિ તથા સ્વાધ્યાયથી કરીને મનને ઉજવલ કરવું.
માતપિતાનો વિનય કરી, આત્મહિતને લક્ષ ભુલાય નહીં, તેમ યત્નાથી સંસારી કામમાં પ્રવર્તન કરવું.
પિતે ભજન કરતાં પહેલાં સત્પાત્રે દાન દેવાની પરમ આતુરતા રાખી તે વેગ મળતાં યાચિત પ્રવૃત્તિ કરવી.
આહાર, વિહારને નિયમિત વખત રાખવો તેમજ સત્ શાસ્ત્રના અભ્યાસને અને તાત્વિક ગ્રંથના મનનનો પણ નિયમિત વખત રાખ.
સાયંકાળે સંધ્યાવશ્યક ઉપગપૂર્વક કરવું. ચેવિહાર પ્રત્યાખ્યાન કરવું. નિયમિત નિદ્રા લેવી.
For Private And Personal Use Only