________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૧પ૭ જ્ઞાનીઓએ એને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળવિચળ અને અનિત્ય કહ્યો છે. આ વિશેષણો લગાડવા પહેલાં એમણે સંસાર સંબંધી સંપૂર્ણ વિચાર કરે જણાય છે. અનંત ભવનું પર્યટન, અનંતકાળનું અજ્ઞાન, અનંત જીવનને વ્યાઘાત, અનંત મરણ, અનંત શેક એ વડે કરીને સંસારચક્રમાં આત્મા ભમ્યા કરે છે. સંસારની દેખાતી ઈંદ્રવારણું જેવી સુંદર મહિનીએ આત્માને તટસ્થ લીન કરી નાંખે છે. એ જેવું સુખ આત્માને ક્યાંય ભાસતું નથી.
હિનીથી સત્યસુખ એને એનું સ્વરૂપ જેવાની એણે આકાંક્ષા પણ કરી નથી. પતંગની જેમ દીપક પ્રત્યે મોહિની છે તેમ આત્માની સંસાર સંબંધે માહિની છે. જ્ઞાનીઓ એ સંસારને ક્ષણભર પણ સુખરૂપ કહેતા નથી. તલ જેટલી જગ્યા પણ એ સંસારની ઝેર વિના રહી નથી. એક ભુંડથી કરીને એક ચક્રવર્તી સુધી ભાવે કરીને સરખાપણું રહ્યું છે, એટલે ચકવતની સંસાર સંબંધમાં જેટલી મહિના છે, તેટલી જ બલકે તેથી વિશેષ ભુંડને છે. ચક્રવતી જેમાં સમગ્ર પ્રજાપર અધિકાર ભગવે છે, તેમ તેની ઉપાધિ પણ ભોગવે છે. મુંડને એમાંનું કશુંયે ભેગવવું પડતું નથી. અધિકાર કરતાં ઊલટી ઉપાધિ વિશેષ છે. ચક્રવતીને પોતાની પત્ની પ્રત્યે પ્રેમ એટલે છે, તેટલો જ બલકે તેથી વિશેષ ભુંડને પિતાની ભુંડણી પ્રત્યે પ્રેમ રહ્યો છે. ચક્રવતી ભેગથી જેટલે રસ લે છે, તેટલો જ રસ ભુંડ પણ માની બેઠું છે. ચક્રવર્તીની જેટલી વૈભવની બહાળતા છે, તેટલી જ ઉપાધિ છે. મુંડને એના વૈભવના પ્રમાણમાં છે. બન્ને જન્મ્યાં છે અને બન્ને મરવાનાં છે.
For Private And Personal Use Only