________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
મેાક્ષમાળા
ભાજનના મદથી જરાવારમાં તેની આંખા મિચાઈ ગઈ, નિદ્રાવશ થયા એટલે તેને એક સ્વપ્નું આવ્યું. પેાતે જાણે મહા રાજરિદ્ધિને પામ્યા છે; સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યાં છે; દેશ આખામાં પેાતાના વિજયના ડંકા વાગી ગયા છે; સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરા ઉભા થઈ રહ્યા છે; આજુબાજુ છડીદારા ખમા ખમા પેાકારે છે; એક રમણીય મહેલમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યુ` છે; દેવાંગના જેવી સ્ત્રીએ તેના પગ ચાંપે છે; પંખાથી એક બાજુએથી પંખાને મંદ મંદ પવન ઢોળાય છે; એવા સ્વપ્નામાં તેને આત્મા ચઢી ગયા. તે સ્વપ્નાના ભેાગ લેતાં તેનાં રામ ઉલ્લુસી ગયાં. એવામાં મેઘ મહારાજા ચઢી આવ્યા, વીજળીની ઝબકારા થવા લાગ્યા; સૂર્યદેવ વાદળાંથી ઢંકાઈ ગયા; સત્ર અંધકાર પથરાઈ ગયા; મુશલધાર વર્ષાદ થશે એવું જણાયું અને એટલામાં ગાજવીજથી એક પ્રમળ કડાકે થયા. કડાકાના અવાજથી ભય પામીને તે પામર ભિખારી બિચારા જાગી ગયા.
શિક્ષા પાઠ. ૪૨. ભિખારીના ખેદ, ભાગ ૨:~
જુએ છે તે જે સ્થળે પાણીના ખાખરા ઘડા પડયો હતા તે સ્થળે તે ઘડા પડયો છે; જ્યાં ફાટીતૂટી ગાડી પડી હતી ત્યાં જ પડી છે. પેાતે જેવાં મિલન અને ગેાખજાળીવાળાં કપડાં ધારણ કર્યાં હતાં તેવાં ને તેવાં શરીર ઉપર વસ્ત્રો બિરાજે છે. નથી તલભાર વધ્યું કે નથી જવભાર ઘટયું. નથી તે દેશ કે નથી તે નગરી, નથી તે મહેલ કે
For Private And Personal Use Only