________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
૮૯
ભક્તિથી, તેમજ સદૂષણરહિત, કમ મલહીન, મુક્ત, નિરાગી સકળ ભયરહિત, સજ્ઞ, સર્વદેશી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે.
જિજ્ઞાસુએએની ભક્તિ કરવાથી આપણને તે માક્ષ આપે છે એમ માનવું ખરું ?
સત્ય—ભાઈ જિજ્ઞાસુ, તે અનંતજ્ઞાની ભગવાન તે નિરાગી અને નિર્વિકાર છે. એને સ્તુતિ, નિંદાનું આપણને કઈ ફળ આપવાનું પ્રયાજન નથી. આપણા આત્મા, જે કમ દળથી ઘેરાયેલેા છે, તેમજ અજ્ઞાની અને મેહાંધ થયેલા છે, તે ટાળવા અનુપમ પુરુષાની આવશ્યકતા છે. સ કદળ ક્ષય કરી ’અનંત જીવન, અનંત વી, અનંત જ્ઞાન અને અનંત દનથી સ્વસ્વરૂપમય થયા ’ એવા જિનેશ્વરનું સ્વરૂપ આત્માની નિશ્ચયનયે રિદ્ધિ હાવાથી એ પુરુષાતા આપે છે. તરવાર હાથમાં લેવાથી જેમ શોય અને ભાંગથી નિશે। ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મા સ્વસ્વરૂપાનંદની શ્રેણિએ ચઢતા જાય છે. દર્પણુ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વરસ્વરૂપનાં ચિંતવનરૂપ પણુથી આત્મસ્વરૂપનું ભાન થાય છે.
૧. અનંતજ્ઞાન, અનંત દર્શન, અન ંતચારિત્ર, અનંતવીય, અને સ્વસ્વરૂપમય થયા. ૨. તે ભગવાનનું સ્મરણ, ચિંતવન, ધ્યાન અને ભક્તિ. એ પુરૂષાતા આપે છે.'
For Private And Personal Use Only