________________
Shri Mahavir Jain Aradhana Kendra
પર
www. kobatirth.org
**********
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાત
લાખ પૃથ્વી તણા, સાતે અત્ કાય; સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય.
દશ લાખ પ્રત્યેક વનસ્પતિ, ચઉદહ સાધારણ, બિતિ ચઉરિદિ જીવના; બે બે લાખ વિચાર. તે૦ ૪
દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર લાખ પ્રકાશી; ચઉદહ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી. તે ૫ ઇણ ભવ પરભવે સેવીયા, જે પાપ અઢાર; ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરૂં, દુર્ગતિના દાતાર. તે૦૬ હિંસા કીધી જીવની, બોલ્યા મૃષાવાદ; દોષ અદત્તાદાનના, મૈથુન ઉન્માદ. તે પરિગ્રહ મેલ્યો કારો, કીધો ક્રોધ વિશેષ; માન માયા લોભ મેં કીયા, વળી રાગ ને દ્વેષ તે૦ ૮.
તે ૩
કલહ કરી જીવ દુહવ્યા, કીધાં કૂડાં કલંક, નિંદા કીધી પારકી, રતિ અરતિ નિઃશંક. તે ૯
ચાડી કીધી ચોતરે, કીધો થાપણ મોસો, કુગુરુ કુદેવ કુધર્મનો, ભલો આણ્યો ભરોસો તે૦ ૧૦
ખાટકીને ભવે મેં કીધા, જીવ નાનાવિધ ઘાત, ચાડીમાર ભવે ચરકલાં, માર્યા દિન ને રાત તે૦૧૧
કાજી મુલ્લાંને ભવે, પઢી મંત્ર કઠોર, જીવ અનેક ઝબ્બે કીયા, કીધાં પાપ અઘોર તે૦ ૧૨
++++++++++++
માછીને ભવે માછલાં, ઝાલ્યાં જળવાસ, ધીરવ ભીલ કોળી ભવે, મૃગ પાડ્યાં પાસ. તે૦ ૧૩
કોટવાળને ભવે મેં કીયા, આકરા કર દંડ,
બંદીવાન મરાવિયા,
કોરડા
છડી
For Private And Personal Use Only
દંડ. તે૦ ૧૪