________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
૨૩
ઢિાળ ૪-થી) (રાગ - ધોબીડા તું ધોજે મનનું ધોતીયું રે) ત્રણ શુદ્ધિ સમકિત તણી રે, તિહાં પહેલી મન શુદ્ધિ રે; શ્રીજિનને જિનમત વિના રે, જૂઠ સકલ એ બુદ્ધિ રે. ચતુર વિચારો ચિત્તામાં રે............. ૨૦ જિન ભગતે જે નવિ થયું રે, તે બીજાથી કેમ થાય રે? એવું જે મુખે ભાખિયે રે, તેહની વચન શુદ્ધિ કહેવાય રે ચ૦ ૨૧ છેલો ભેધો વેદના રે, જે સહતો અનેક પ્રકાર રે; જિન વિણ પરસુર નવિ નમે રે, તેહની કાયા શુદ્ધિ ઉદાર રે. ચ૦ ૨૨
ઢિાળ ૫-મી.
(રાગ - કડવાં ફલ છે ક્રોધનાં) સમકિત દૂષણ પરિહરો, જેહમાં પહેલી છે શંકા રે, તે જિનવચનમાં મત કરો, જેહને સમ ગ્રુપ રંકા રે. સમકિત દૂષણ પરિહર............... કંખા કુમતની વાંછના, બીજું દૂષણ તજિયે; પામી સુરતરૂ પરગડો, કિમ બાઉલ ભજિયે.? સ૦ ૨૪ સંશય ધર્મનાં ફળ તણો, વિનિગિચ્છા નામે; બીજું દૂષણ પરિહરો, નિજ શુભ પરિણામે. સ૦ ૨૫ મિસ્યામતિ ગણ વર્ણનો ટાળો ચોથો દોષ; ઉન્મારગી ગુણતાં હુવે, ઉન્મારગ પોષ સ૦ ૨૬ પાંચમો દોષ મિશ્યામતિ, પરિચય નવિ કીજે; ઇમ શુભ મતિ અરવિંદની, ભલી વાસના લીજે. સ. ૨૦
ઢિાળ-કઠ્ઠી (રાગ -અભિનંદન જિવ દરિશણ તરીસીએ) આઠ પ્રભાવક પ્રવચનના કહ્યા, પાવયણી પુરિ જાણ; વર્તમાન શ્રુતના જે અર્થનો, પાર લહે ગુણ ખાણ. ધન ધન શાશન મંડન મુનિવરા........... ૨૮
For Private And Personal Use Only