________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીણા તણો જે સંગ ન તજે, તેહનો ગુણ નહિ રહે, ન્યું જલધિ જલમાં ભળ્યું ગંગા, નીર લૂણપણું લહે ૧૦
ઢિાળ રજી)
(રાગ-જંબુદ્વિપના ભરતમાં રે) ત્રણ લિંગ સમકિત તણાં રે, પહિલો શ્રત અભિલાષ; જેહથી શ્રોતા રસ લહે રે, જેહવો સાકર દ્રાખ રે, પ્રાણી ! ધરીચે સમકિત રંગ, જિમ લહિયે સુખ અભંગ રે. પ્રા૦ ૧૧ તરૂણ સુખી સ્ત્રી પરિવ રે, ચતુર સુણે સુર ગીત; તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુચ્ચાની રીત ૨. પ્રા. ૧૨ ભૂખ્યો અટવી ઉતર્યો રે, જિમ હિજ ઘેબર ચંગ; ઇચ્છે કિમ જે ધર્મને રે, તેથી જ બીજુ લિંગ રે પ્રા. ૧૩ વૈયાવચ્ચ ગુરૂ-દેવનું રે ત્રીજું લિંગ ઉદાર; વિધાસાધક તણી પરે રે, આળસ નવિ ચ લગાર રે. પ્રા. ૧૪
(ઢાળ ૩જી (રાગ - સમકિતનું મૂલ જાણીએજી) અરિહંત તે જિન વિચરતાંજી, કર્મ ખપી હુઆ સિદ્ધ; ચેઇય જિન પડિમા કહીજી, સૂગ સિદ્ધાંત પ્રસિદ્ધ. ચતુર નર ! સમજી વિનય પ્રકાર..................
જિમ લહિયે સમકિત સાર ચ૦ ૧૫ ધર્મક્ષમાદિક ભાખિઓજી, સાધુ તેહના રે ગેહ; આચારજ આચારનાજી, દાયક નાયક જે હ ચ૦ ૧૬ ઉપાધ્યાય તે શિષ્યને જી, સૂત્ર ભણાવણહાર; પ્રવચન સંઘ વખાણિયૅજી, દરિસણ સમકિત સાર. ચ૦ ૧૦ ભગતિ બાહા પ્રતિપત્તિશીજી, હૃદય પ્રેમ બહુમાન; ગુણ શુતિ અવગુણ ઢાંકવાજી, આશાતનાની હાણ ચ૦ ૧૮ પાંચ ભેદે એ દશ તણોજી, વિનય કરે અનુકૂળ; સીંચે તે સુધારસેજી, ધર્મવૃક્ષનું મૂળ ચ૦ ૧૯
For Private And Personal Use Only