________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટવલી અષ્ટસ, અષ્ટ સહસાવલી , અષ્ટ લાખ જપે અષ્ટ કોડી; કીર્તિવિમલ કહે મુક્તિ લીલા લહે, આપણા આઠ કર્મ વિછોડી. ૫
૧૮૮ સાચા જેનસ્વની સઝાયો જૈન કહાં ક્યું હોવે, પરમગુરુ ! જૈન કહો ક્યું હોવે? ગુરુ ઉપદેશ બિના જન મૂઢા, દર્શન જૈન વિગોવે. પરમ ૧ કહત કૃપાનિધિ શમ-જલ ઝીલે, કર્મ-મેલ જો ધોવે. બહુલ પપ-મલ અંગ ન ધારે, શુદ્ધ રૂપ નિજ જોવે. પરમ૦ ૨ સ્યાદ્વાદ પૂરણ જો જાણે, નયગર્ભિત જસ વાચા; ગુણ પર્યાય દ્રવ્ય જે બૂઝ, સોઈ ન હૈ સાચા. પરમ૦ ૩ ક્રિયા મૂઢમતિ જો અજ્ઞાની, ચલત ચાલ અપૂંઠી; જૈન દશા ઉનમેં હી નાહી, કહે સો સબહી જુઠી. પરમ૦ ૪ પરપરિણતિ અપની કર માને, કિરિયા ગર્વે ગહિલો; ઉનકું જૈન કહો ક્યું કહિયે ?, સો મૂરખમેં પહિલો. પરમ પ જૈનભાવ જ્ઞાને સબમાંહી, શિવ સાધન સહિએ; નામ વેશભું કામ ન સીઝ, ભાવ-ઉદાસે રહીએ. પરમ૦ ૬ જ્ઞાન સકળ નય સાધન સાધો, ક્રિયા જ્ઞાનકી દાસી, ક્રિયા કરત હે ધરત હે મમતા, ચાહી ગલેમેં ફાંટ્સ. પરમ૦ ૦ કિયા બિના જ્ઞાન નહિ કબહું ક્રિયા જ્ઞાન વુિં નાહી; ક્રિયા જ્ઞાન દોઉ મિલત રહત હૈ, ક્યોં જલ-રસ જલમાંહી. પરમ૦ ૮ ક્રિયા મગનતા બાહિર દીસત, જ્ઞાન શક્તિ જસ ભાંજે, સદ્ગુરુ શીખ સુને નહી કબહું સો જન જનમેં લાજે. પરમ૦ ૯ તત્ત્વ-બુદ્ધિ જિનકી પરિણતિ હૈ, સકલ સૂત્ર કી કૂંચી, જગ જસવાદ વદે ઉનહી કા, જેન દશા જસ ઊંચી. પરમ ૧૦
For Private And Personal Use Only