________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગ ન કરજો કોઈ નર કોઈશું રે, નવિ રહેવાય તો કરજો મુનિશું રે; મણિ જિમફણિનો વિષનો તિમ તેહો રે, રાગનું ભેષજ સુજસ સનેહો રે. ૯ (૧૬ અભ્યાખ્યાન પાપસ્થાનકની સજ્જાયો
(રાગ-અણિક મુનિવર ચાલ્યા ગોચરી) પાપસ્થાનક તે તેરમું છાંડીએ, અભ્યાખ્યાન દુરંતોજી, અછતા આળ જે પરના ઉચ્ચરે, દુઃખ પામે તે અનંતોજી.
ધન! ધન! તે નર જે જિનમત ધરે અછતે દોષે રે અભ્યાખ્યાન જે, કરે ન પૂરે ઠાણેજી; તે તે દોષરે તેહને દૂષિયે, ઇમ ભાખે જિનભાણોજી. ધન ૨ જે બહુ મુખરી રે વળી ગુણ-મત્સરી, અભ્યાખ્યાની તે હોયજી; પાતક લાગેરે અણકીધાં સહી, તે કીધું સવિ ખોરજી. ધન ૩ મિથ્યામતિની રે દશ સંજ્ઞા જિકે, અભ્યાખ્યાનના ભેદોજી; ગુણ અવગુણનોરે જે કરે પાલટો, તે પામે બહુ ખેદોજી. ધન૪ | પરને દોષ ન અછતા દીજીએ, પીજીએ જે જિનવાણીજી; ઉપશમરસશું રે ચિત્તમાં ભીંજીએ, કીજીએ સુજસ કમાણીજી. ધન પ
( ૧૦ પરપરિવાદ પાપસ્થાકની સઝાયો સંદર! પાપસ્થાનક તજો સોલકું. પરનિંદા અસરાલ હો; સુંદર ! નિંદક જે મુખરી હુવે, તે ચોથો ચંડાલ હો. ૧ સુંદર ! જેહને નિંદાનો ઢાળ છે. તપ કિરિયા તસ ફોક હો, સુંદર ! દેવ કિબિષ તે ઉપજે, એહ ફલ રોકા રોક હો. ૨ સુંદર ! ક્રોધ અજીરણતપ તણું, જ્ઞાન તણું અહંકાર હો, સુંદર ! પરનિંદા કિરિયાતણું, વમન અજીર્ણ આહાર હો. ૩ સુંદર ! નિર્દકનો જેહ સ્વભાવ છે, તાસ કથન નવિ નિંદ હો; સંદર ! નામ ધરી જે નિંદા કરે, તેહ મહા મતિમંદ હો. ૪
For Private And Personal Use Only