________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોરી બાંધી ચિહું દિશિ, સુરગીરી ગીત ગાવે; સુનંદા સુમંગલા, પ્રભુજીને પરણાવે. ||૪|| સકલ સંગ ઝંડી કરી, કેવળજ્ઞાનને પામે; અષ્ટકર્મનો ક્ષય કરી, પહોંચ્યા શિવપુર ધામ. Ifપા ભરતે બિંબ ભરાવીચા એ, શત્રુંજય ગિરિરાય; શ્રી વિજયપ્રભસૂરિતણા, ઉદયરત્ન ગુણ ગાય. llઘા
અરિહંત નમો ભગવંત નમો, પરમેશ્વર જિનરાજ નમો; પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સિધ્યાં સઘળાં કાજ નમો.
અ૦ ||૧|| પ્રભુ પારંગત પરમ મહોદય, અવિનાશી અકલંક નમો; અજર અમર અભુત અતિશયનિધિ, પ્રવચન જલધિમયંક નમો. અo liા તિહુયણ ભવિચણ જણમન વંછિય, પૂરણદેવ રસાલ નમો; લળી લળી પાય નમું હું ભાલે, કર જોડીને ત્રિકાલ નમો. અo ll સિદ્ધ બુદ્ધ તું જગજન સજ્જન, નયનાનંદન દેવ નમો; સકલ સુરાસુર નરવર નાયક, સારે અહનિશસેવ નમો. અo ll૪|| તું તીર્થકર સુખકર સાહિબ, તું નિષ્કારણ બંધુ નમો; શરણાગત ભવિ ને હિત વત્સલ, તૃહિ કૃપારસ સિંધુ નમો. અo fપી કેવલજ્ઞાનાદર્શે દર્શિત, લોકાલોક સ્વભાવ નમો; નાશિત સકલ કલંક કલુષગણ, દુરિત ઉપદ્રવ ભાવ નમો. અo ll જગચિંતામણિ જગગુરૂ, જગહિત કારક જગજન નાથ નમો; ઘોર અપાર ભવોદધિ તારણ, તું શિવપુરનો સાથ નમો. અo Ilol અશરણ શરણ નિરાગ નિરંજન, નિરૂપાધિક જગદીશ નમો; બોધિ દિઓ અનુપમ દાનેશ્વર, જ્ઞાનવિમળ સૂરીશ નમો. અo 12
For Private And Personal Use Only