________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૬૬+*****
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪ વિનયની સજાય
(રાગ-ચતુરનર સમજો વિનય પ્રકાર)
પવયણ દેવી ચિત્ત ધરી જી, વિનય વખાણીશ સાર; જંબૂને પૂછે કોજી, શ્રી સોહમ ગણધાર; ભવિક જન !, વિનય વહો સુખકાર
પહેલે અધ્યયને કહ્યોજી, ઉત્તરાધ્યયન મોઝાર; સઘળા ગુણમાં મૂળગોજી, જે જિનશાસન સાર. ભ૦ ૨
નાણ વિનયથી પામીયે જી, નાણે દરિસણ શુદ્ધ; ચાસ્ત્રિ દરિસણથી હુવે જી, ચારિત્રથી પુણ સિદ્ધ. ભ૦ ૩
ભ ૧
ગુરુની આણ સદા ઘરે જી, જાણે ગુરુનો ભાવ; વિનયવંત ગુરુ રાગીયા જી,તે મુનિ સરળ સ્વભાવ. ભ૦ ૪
કણનું કુંડુ પરિહરી જી, વિષ્ઠાશું મન રાગ; ગુરુદ્રોહી તે જાણવાજી, સૂઅર ઉપમ લાગ. કોહ્યા કાનની કુતરી જી, ઠામ ન પામે રે જેમ; શિલ હીણ અકહ્યાગરા જી, આદર ન લહે તેમ. ભ૦ ૬
ચંદ્ર તણી પરે ઉજળી જી, કીરતિ તેહ લદંત; વિષય કષાય જીતી કરીજી, જે નર વિનય વહત. ભ૦ ૦
(રાગ - પુણ્ય સંચોગે પામીઓજી)
શ્રી જંબૂમુનિ વિનવ્યા રે, શ્રી સોહમ ગણધાર; ભાષે ઉત્તરાધ્યયનમાં રે, પહેલું વિનય વિચાર રે,
વિજયદેવ ગુરુ પાટવી જી, શ્રી વિજયસિંહ સૂરીદ; શિષ્ય ઉદયવાચક ભણે જી, વિનય સયળ સુખકંદ. ભ૦ ૮
૧૩૫ શ્રી વિનયની સજ્ઝાય
પ્રાણી ! વિનય ધરો ગુણ અંગ.
ભ ૫
For Private And Personal Use Only
*******************