________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિ૨ શ્રી તુલસાની સક્ઝાય
(રાગ-અરણીક મુનિવર ચાલ્યા ગોચરી) શીલ સુરંગીરે સુલસા મહાસતી, વર સમકિત ગુણ ધારીજી; રાજગૃહી પૂરે નાગ રસિક તણી, તુલસા નામે નારીજી. શી. ૧ નેહ નિવિડ ગુણ તેહ દંપતિ તણો, સમકિત ગુણ ચિર પેખીજી; ઇન્દ્રપ્રશંસે રે તસ સત કારણે, આવ્યો હરિણગમેષીજી. શી૨
લાન મનિને કાજે ચાચીયા, ઓષધ કુપા ચારજી; ભગ્ન દેખાડ્યાં પણ નવિ ભાવથી, ઉણિમ ધરીચ લગારજી. શી. ૩ પ્રગટ થઈ સુર સુત હેતે દીચે, ગુટિકા તિહાં બત્રીશજી; તસ સંયોગે રે બત્રીસ સુત થયા, સકલકલા સુજગીશજી. શી. ૪ ચેલણા હરણે ચેટક નૃપ શરે, તે પહોંતા પરલોકજી; સામાચિકમાં તેહજ સાંભળી, પણ યિર મન નહિં શોકજી. સી. ૫ એક દિન વીર ચંપાપુરી શકી, ધમશીષ કહાવેજી; અંબડ સાથે રે પરીક્ષા તે કરે, પણ સમકિત દૃઢ ભાવેજી. સી. ૬ દેશવિરતિનો રે ધર્મ સમાચરી, સુરલોકે ગઈ હજી; નિર્મમ નામે રે ભાવિ જિન હોશે, પંદરમાં ગુણ ગેહજી. શી૦ ઇણિ પરે દૃઢ મન સમકિત ગુણે, જ્ઞાનવિમલ સુપસાચ જી; તે ધનધન જગમાંહિ જાણીયે, નામે નવનિધિ થાયજી. સી. ૮
(૬૩ શ્રી તુલસાની સઝાયો ધન ધન સુલસા સાચી શ્રાવિકાજી, જેહને નિશ્ચળધર્મનું ધ્યાન રે; સમકિતધારી નારી જે સતીજી, જેહને વીરે દીવો બહુમાન રે. ૧ એક દિન અંબઇ તાપસ પ્રતિબોધવાજી, જંપે એહવું વીર જિણેશ રે; નયરી રાજગૃહી સુલસા ભણીજી, કહેજો અમારો ધર્મ સંદેશ રે. ધન૦ ૨
For Private And Personal Use Only