________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૩૦++++++++++++++
દર્શન-જ્ઞાન-ચારિત્રના, આરાધનથી સાર;
સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર. ૩ નૈવેદ્ય-પૂજાનો દુહો
અણાહારી પદ મેં કર્યાં, વિગ્ગહ ગઇય અનંત; દૂર કરી તે દીજીયે, અણાહારી શિવ સંત.
ફલ-પૂજાનો દુહો
ઇન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ; પુરુષોત્તમ પૂજી કરી, માગે શિવફલ ત્યાગ. ચામર-પૂજા કરતી વખતે બોલવાની ઢાળ
બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ્ર ઉલાળે, જઇ મેરૂ ધરી ઉત્સંગે, ઇન્દ્ર ચોસઠ મળીયા રંગે; પ્રભુ પાસનું મુખડું જોવા, ભવો ભવનાં પાતિક ખોવા.
વિભાગ
++++
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
પ્રથમ સંપૂર્ણ
For Private And Personal Use Only