________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪િ૮ શ્રી ઢટણaહષિની સઝાયો ટણ ષિને કરુ વંદના વારી લાલ, ઉત્કૃષ્ટો અણગાર રે હું અભિગ્રહ લીધો આકરો હું૦ લધે લેશું અહ કે હું. ૧ દિન પ્રત્યે જાવે ગોચરી હું ન મળે શુધ્ધ આહાર રે હું ન લીએ મૂળ અસુઝતો હું પિંજર યુવો ગાત્ર રે હું ૨ હરિ પૂછે શ્રી નેમને હું. મુનિવર સહસ અઢાર રે હું ઉત્કૃષ્ટો કુણ એહમા, હું મુજને કહો કૃપાળ રે હું ૩ ટંટણ અધિકો દાખીચો હું શ્રી મુખ નેમિ નિણંદ રે હું કૃષ્ણ ઉમાયો વાંદવા હું ધન્ય જાદવ કુળચંદ રે હું ૪ મારગમાંહે મુનિવર મલ્યાં હું વાંદે કૃષ્ણ નરેશ રે હું. કિણહી મિથ્યાત્વીને દેખીને, હું આવ્યો ભાવ વિશેષ રે હું પ આવો અમ ઘર સાધુજી હું લ્યો મોદક છે શુધ્ધ રે હું પ્રષિજી લેઈ આવીયા હું પ્રભુજી પાસ વિશુધ્ધ રે હું૦ ૬ મુજ લધે મોદક મળ્યા હું મુજને કહો કૃપાળ રે હું લધિ નહી વત્સ તાહરી હું. શ્રીપતિ લધિ નિહાળ રે હું છે તો મુજને લેવો નહિ હું ચાલ્યો પરઠણ કાજ રે હું ઇંટ નિભાડે જઇને હું ચૂર્ચા કર્મસમાજ રે હું. ૮ આવી શુદ્ધ ભાવના હું પામ્યા કેવળ નાણ રે હું ઢંઢણત્રષિ મુગતે ગયા હું કહે જિન હર્ષ સુજાણ હું ૯ ૧ સમુહ
૪િ૯ શ્રી અનાથી મુનિની સઝાયો બંબસારે વનમાં ભમતાં, નષિ દીઠો રચવાડી રમતાં; રૂપ દેખીને મન રીચો, ભારે કર્મી પણ ભીંજ્યો. ૧
For Private And Personal Use Only