________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પગ ઉપાડ્યો એટલે, મુનિ બાહુબલી ગુણવંત; તવ ઝળહળ કેવલ ઉપન્યો થયા અક્ષય પ્રભુતાવંત. ૬ સમવસરણે શુભભાવથી, જઇ વાંધા શ્રી જિનરાજ; ઘણા પૂરવ કેવલ પાળીને, મુનિ સારે આતમ કાજ. ૭ અષ્ટાપદ અણસણ લીયો, અષભ જિનેશ્વર સાથ; આઠ કરમને દૂર કરી, મુનિ મુગતિ રમણી ગ્રહે હાથ. ૮ અજરામર પદ પામીયા, સુખ શાશ્વતા લીલ વિલાસ; જ્ઞાનસાગર કહે સાધુને, મુજ વંદના હોજો ખાસ. ૯
૪૪ શ્રી બળદેવ મુનિની સઝાયો માસખમણને મુનિવર પારણેજી, આવી ઉતર્યા સરોવરિયા પાળજી, મન મોહ્યું તુંગીયાપૂર નગર સોહામણુંજી........ આરે નગરીમાં જઈશું ગોચરીજી, આ રે નગરીમાં કરશું આહારજી. મન ૧ કૂવાને કાંઠે પાણીડા સંચર્ચાજી, પાછળ બાલુડો જાયજી, મન, રૂપે સ્વરૂપે મુનિવર ફૂટડાજી, દેખી મનડું થયું અધીરજી. મન૦ ૨ ઘડાને બદલે બાલુડો ફાંસીચોજી, ગયો છે કૂવા મોઝારજી મનો આ રે નગરીમાં નહિ જાવું ગોચરીજી, આરે નગરીમાં નહિ કરું આહારજી મન૦ ૩ સુકા તે વનમાં મુનિવર સંચર્ચાજી, મૃગે કર્યો છે નમસ્કાર જી. મન ખત્રી વહેરે છે વનમાં લાકડાજી, ખતરાણી લાવી છે ભાતજી મન૦ ૪ ખત્રીએ મુનિવરને વાંદીચાજી લ્યો મુનિ સુઝતો આહારજી. મનો દોષ બેંતાલીસ ટાળીનેજી, લીધો છે સુઝતો આહારજી. મન૦ ૫ ખત્રી ખત્રાણી મુનિવર મૃગલોજી, જઇ બેઠા તરુવરની છાંયજી મન કઈ દીસેથી પવન આવીજી, ભાંગી છે તરુવરની ડાળજી મના ૬ ખત્રી ખત્રાણી મુનિવર મૃગલોજી, ચારે જીવ સ્વર્ગમાં જાયજી મન મુનિ સત્યવિજયની શિખડીજી, ધર્મમાં ખરચી લેજો દામજી. મન છે
For Private And Personal Use Only