________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉઠો મિત્ર કાચરું, આપણે સંયમ લઇએ ભાયણું આપણ દોચ જણ જી, સંયમ શુદ્ધ આરાધિચે જી. ૪૧ શાલિભદ્ર વૈરાગીયા, શા ધનો અતિ ત્યાગી; દોનું રાગીચાં જી, શ્રી વીર સમીપે આવીયાં જી. ૪૨ સંયમ મારગ લીનો જી, તપસ્યાએ મન ભીનો છે; શાહ ધન્નો , માસખમણ કરે પારણાં જી. ૪૩ તપ કરી દેહને ગાળી જી, દુષણ સઘળાં ટાળી જી; વૈભારગિરિ જી, ઉપરઅણસણ આદર્યા જી. ૪૪ ચઢતે પરિણામે સોય જી, કાળ કરી જણ દોય જી; દેવગતિચેં જી, અનુસાર વિમાને ઉપચા જી, ૪૫ સુર સુખને સિંહા ભોગવી, તિહાંથી દેવ દોનું ચ્યવી; વિદેહે જી, મનુષ્યપણું તેહ પામશે જી. ૪૬ શુદ્ધો સંયમ આદરી, સકલ કર્મનો ક્ષય કરી; લહી કેવળ જી, મોક્ષ ગતિને પામશે જી. ૪૦ દાન તણાં ફલ દેખો જી, ધન્નો શાલિભદ્ર પેખો જી; નહીં લેખો જી, અતુલ સુખને પામશે જી. ૪૮ ઇમ જાણી સુપાત્રને પોષો જી, જેમ વેગે પામો મોક્ષો જી; નહીં ધોખો જી, કદીય જીવને હોચશે જી. ૪૯ ઉત્તમ ના ગુણ ગાવો જી, મનવંછીત સુખ પાવોજી; કહે “કવિરાણ” જી, શ્રોતાજન તમે સાંભળો જી. ૫૦
૪િ- શ્રી શાલિભદ્રની સજઝાયો
(રાગ-ધારણી મનાવે રે મેઘકુમારને) શાલિભદ્ર મોહો રે, શિવરમણી રસે રે, કામણગારી હો નાર; ચિત્તડું ચોર્યું રે, એણે ધૂતારીએ રે, તેણે મેલી માય વિસાર. શાહ ૧
For Private And Personal Use Only