________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢિાળ ચોથી પાંચ પોથી રે ઠવણી પાઠા વિટાંગણાં, ચાબખી દોરા રે, પાટી પાટલા વતરણાં, મષી કાગળ રે, કાંબી ખડીયા લેખણી, કવળી ડાબલી એ, ચંદ્રુઆ ઝરમર પૂંજણી ...૧
ત્રુિટક પ્રાસાદ પ્રતિમા તાસ ભૂષણ, કેસર ચંદન ડાબલી, વાસફૂપી વાળાકૂચી, અંગભૂહમાં, છાબડી; કળશ થાળી મંગળદીવો, આરતિને ધૂપણાં, ચરવાલામુહપતિ સાહસ્મિવચ્છલ, નોકારવાલી સ્થાપના. ૨
ઢાળ
જ્ઞાન દરિસન રે, ચરણના સાધન જે કહ્યાં; તપ સંયુત રે, ગુણમંજરીએ સદ્દહયાં; નૃપ પૂછે રે, “વરદા કુંવરને અંગરે, રોગ ઉપનો રે, કવણ કરમના ભંગ રે ?” ૩
ત્રુિટકો મુનિરાજ ભાખે “જંબુદ્વીપે, ભરત સિંહપુર ગામ એ, વ્યવહારી વસુ તાસ નંદન, વસુસાર વસુદેવ નામ એ; વનમાંહે રમતાં દોય બાંધવ, પુણ્યચોગે ગુરૂ મળ્યા, વૈરાગ્ય પામી ભોગ વામી, ધર્મ ધામી સંચર્યા. ૪
(ઢાળ) લઘુ બાંધવ રે, ગુણવંત ગુરુ પદવી લહે, પણસય મુનિને રે, સારણ વારણ નિતુ દીએ; કર્મચોગે રે અશુભ ઉદય થયો અન્યદા સંથારે રે પરસિ ભણી પોક્યા યદા. ૫
For Private And Personal Use Only