SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અભાગમાં જઇ ઉગ્ર વિહારકરે, વિચરે ઉધમવંત રે, ઉપદેશમાળામાં કિરિયા તેહની, કાયક્લેશ તસ હુંત રે. જ્ઞાન. ૬ જયંત ભૂપો રે જ્ઞાન આરાધતો, તીર્થકર પદ પામે રે; રવિ શશિ મેહ પર જ્ઞાન અનંતગુણી, સૌભાગ્યલક્ષ્મી હિતકામે રે. જ્ઞાન છે તાપદને પૂજીજે હો પ્રાણી ! તાપદને પજીજે; સર્વ મંગળમાં પહેલું મંગળ, કર્મ નિકાચિત ટાળે; સમાસહિત જે આહાર નિરીહતા, આતમત્રદ્ધિ નિહાળે. હો પ્રાણી ! ૧ તે ભવ મુક્તિ જાણે જિનવર, ત્રણ ચઉ જ્ઞાને નિયમો તો ચ તપ આચરણ ન મૂકે, અનંતગુણો તપ મહિમા. હો પ્રાણી ! ૨ | પીઠ અને મહાપીઠ મુનીશ્વર, પૂરવભવ મલિજિનનો; સાધવી લખમણા તપ નવ ફળિયો, દંભ ગયો નહિ મનનો. હો પ્રાણી ! ૩ અગ્યાર લાખ ને એંશી હજાર, પાંચસે પાંચ દિન ઊણાં; નંદનબષિચે માસખમણ કરી, કીધાં કામ સંપૂણ. હો પ્રાણી ! ૪ તપ તપિચા ગુણરત્ન સંવત્સર, બંધક ક્ષમાના દરિયા; ચૌદ હજાર સાધુમાં અધિકા, ધન્નો તપગુણ ભરિયા. હો પ્રાણી ! પ ષ ભેદ બાહિરતપના પ્રકાશ્યા, અત્યંતર પટુ ભેદ; બાર ભેદે તપ તપતાં નિર્મળ, સફળ અનેક ઉમેદ. હો પ્રાણી ! ૬ કનકકેતુ એક પદને આરાધી, સાધી આતમ કાજ; તીર્થકરપદ અનુભવ ઉત્તમ, સૌભાગ્યલક્ષ્મી મહારાજ. હો પ્રાણી ! છે ૧ ઉમેદ-ઇચ્છા For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy