________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૮૦
www. kobatirth.org
**********
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાથ જોડી માન મોડી, અંગ ભાવ દેખાવતી, અપચ્છરા રંભા અતિ અચંભા, અરિહા ગુણ આલાવતી. ૪
ઢાળ
ત્રણ અઠ્ઠાઈમાં જી, ષટ્ કલ્યાણક જિનતણાં, તિમ વળી આલયજી, બાવન જિનનાં બિંબ ઘણાં; તસ સ્તવનાજી, અદ્ભુત અર્થ વખાણતાં, ઠામે પહોંચેજી, પછે જિન નામ સંભારતા. ૫
ત્રોટક
સંભારતાં પ્રભુ નામ નિશદિન, પર્વ અઠ્ઠાઈ મન ધરે, સમકિત નિર્મલ કરણ કારણ, શુભ અભ્યાસ એ અનુસરે; નરનારી સમકિતવંત ભાવે, એહ પર્વ આરાધશે, વિઘ્ન નિવારે તેહનાં સવિ, સૌભાગ્ય લક્ષ્મી વાધશે. ૬
ઢાળ ૪ થી
(રાગ - અરિહંત પદ ધ્યાતો થકો, સંભવ જિનવર વિનતિ) પર્વ પર્યુષણમાં સદા, અમારી પડહો વજડાવો રે; સંઘ ભગતિ દ્રવ્ય ભાવથી, સાહસ્મિવચ્છલ શુમંડાવરે, મહોદય પર્વ મહિમા નિધિ. સાહમ્મિવચ્છલ એકણ પાસે, એકત્ર ધર્મ સમુદાય રે; બુદ્ધિ તુલાયે તોલીયે રે, તુલ્ય લાભ ફળ થાય રે. મહો૦ ૨
૧.
ઉદાયી ચરમ રાૠષિ, તિમ કરો ખામણાં સત્ય રે; મિચ્છામિ દુક્કડ દેઈને, ફરી સેવે પાપવંત રે. મહો૦ ૩
તે કહ્યા માયા મૃષાવાદી, આવશ્યક નિર્યુક્તિ માંહી રે; ચૈત્ય પ્રવાડી કીજીયે, પૂજા ત્રિકાલ ઉચ્છાંહીં રે, મહો ૪
For Private And Personal Use Only
++++++++++++++++++++