________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાયક દેહના જીવ જે ગતિમાં, વસિચા તસ હોય કર્મ રાજા રંકને કીરિયા સરિખી, ભગવતિ અંગનો મર્મ છે. પ્રા. ૪ ચોમાસી આવશ્યક કાઉસ્સગ્નમા, પંચશત માને ઉસાસ છઠ્ઠ તપની આલોચણ કરતાં, વિરતિ ધર્મ ઉજાસ રે પ્રા. ૫
ઢિાળ ૩ જી.
(રાગ-જિન જગ્ગાજી) કાર્તિક સુદિમાંજી, ધરમ વાસર આરાધીચે, વળી ફાગુનેજી, પર્વ અઠ્ઠાઈ સંભારીયે, ત્રણ અઠ્ઠાઈજી, ચઉમાસી ત્રણ કારિણી, ભવિ જીવનાંજી, પાતિક સર્વ નિવારણી. ૧
ત્રુિટક) નિવારણી પાતકતણી એ જાણી, અવધિજ્ઞાને સુરવરા; નિકાચ ચારના ઇંદ્ર હર્ષિત, વંદે નિજ નિજ અનુચરા; અઠ્ઠાઈ મહોત્સવ કરણ સમયે, શાશ્વતા એ દેખીયે, સવિ સજ્જ થાઓ દેવદેવી, ઘંટાનાદ વિશેષી. ૨
8ળ
વલી સુરપતિજી, ઉદ્ઘોષણા સુરલોકમાં, નિપજાવીજી, પરિકર સહિત અશોકમાં, દ્વીપ આઠમેજી, નંદીશ્વર સવિ આવીયા, સાસય પડિમાનજી, પ્રણમી વધારે ભાવીયા. ૩
ત્રુિટક) ભાવીચા પ્રણમી વધાવી પ્રભુને, હર્ષ બહુલે નાચતા, બત્રીસ વિધના કરીચ નાટક, કોડી સુરપતિ માચતા;
For Private And Personal Use Only