________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુણજો સાજન સંત પજુસણ આવ્યા રે...... તમે પુણ્ય કરો પુચવત, ભવિક મન ભાવ્યાં રે... વીર વિણેસર અતિ અલવેસર, વહાલા મારા, પરમેશ્વર એમ બોલે રે, પર્વમાંહે પજુસણ મોટાં, અવર ન આવે તસ તોલે. રે પy૦ ૧ 'ચઉપદમાં જેમ કેશરી મોટો, વહાલા-ખગમાં ગરૂડ તે કહીએ રે, નદીમાંહી જેમ ગંગા હોટી, નગમાં મેરૂ લહીએ રે. પજુ૦ ૨ ભપતિમાં ભરતેશ્વર ભાષ્યો, વહાલા દેવ માંહે સુરઇન્દ્ર રે, તીરથમાં શત્રુંજય દાખ્યો, ગ્રહગણમાં જેમ ચંદ્ર રે. પy૦ ૩ દશા દિવાળી ને વળી હોળી, વહાલાઅખાત્રીજ દિવાસો રે, બળેવ પ્રમુખ બહુલાં છે બીજાં, પણ નહિ મુક્તિનો વાસો રે. હજુ ૪ તે માટે તમે અમર પળાવો, વહાલા અઠ્ઠાઈ મહોત્સવ કીજે રે, અઠ્ઠમતપ અધિકાઈએ કરીને, નરભવ લાહો લીજે રે. પy૦ ૫ ઢોલ દદામા ભેરી નફેરી, વહાલા, કલ્પસૂત્રને જગાવો રે, ઝાંઝરનો ઝમકાર કરીને, ગૌરીની ટોળી મળી આવો રે. પy૦ ૬ સોના રૂપાના ફૂલડે વધાવો, વહાલા. કલ્પસૂત્રને પૂજે રે, નવ વખાણ વિધિએ સાંભળતા, પાપ મેવાસી ધ્રુજ્યા રે. પજુo ૦ એમ અઠ્ઠાઈ મહોત્સવ કરતાં, વહાલા બહજીવ જગ ઉદ્ધરીયા રે, વિબુધ વિમલ વર સેવક નય કહે, નવ નિધિ અદ્ધિ સિદ્ધિવરીયારે પy૦ ૮ ૧. ચાર પગપાળા, ૨ પક્ષીમાં, હાથી
(રાગ-એક દિન કોશા ચિત્તરંગે) પ્રભુ વીર નિણંદ વિચારી, ભાખ્યાં પર્વ પજુસણ ભારી; આખા વર્ષમાં તે દિન મોટા, આઠે નહિ એમાં છોટા રે,
For Private And Personal Use Only