________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણ ગણતા કઈ પાર ન આવે, આતમ ગુણ કહેવાય, અનેક લક્ષણે શોભિત કાચા, દેખી જગત હરખાય... ૩ મોહ સુભટકા રાજ્ય વિખેરી, ખુલ ગયા જ્ઞાનપ્રકાશ, ભવ્ય મનુષ્ય કો શિવપંથ જોડી, મુક્તિપુરી લીચા વાસ.. ૪ ધર્મધોરી જિનરાજ કી ભક્તિ, આપે અક્ષય સુખ સાર, આળસ મૂકી જિનપદ ધ્યાવે, ઉતરે ભવજલ પાર... ૫ દોષરહિત અરિહંતને જાણી, દિલભરની મીટ જાય, પ્રેમ ધરી પ્રભુ ચરણે નમીને, માનવિજય ખુશ થાય... ૬
જિગંદા ! હે દિન કયું ન સંભારે............ સાહિબ તુમ અમ સમય અનંતો, ઇકઠા ઇણ સંસારે. જિ૦ ૧ આપ અજર અમર હોઈ બેઠે, સેવક કરીયે કિનારે; મોટા જેહ કરે તે છાજે, તિહાં કુણ તમને વારે ? ૦િ ૨ ત્રિભુવન ઠકુરાઈ અબ પાઈ, કહો તુમ હો કુણ સારે; આપ ઉદાસ ભાવમેં આયે, દાસકુ ક્યું ન સુધારે? જિ૩ તેહિ તેહિ તેહિ તેહિ, તેહિ જે ચિત્ત ધારે; ચાહિ હેતુ જે આપ સ્વભાવે, ભવજલ પાર ઉતારે. જિ. ૪ જ્ઞાનવિમલ ગુણ પરમાનંદે, સકલ સમીહિત સારે; બાહ્ય અત્યંતર ઇતિ ઉપદ્રવ, અરિચણ દૂર નિવારે. જિ. ૫ |
કામ સુભટ ગયો હારી રે થાશું, કામ સુભટ ગયો હારી. રતિપતિ આણ વહે સહુ સુરનર, હરિહર બ્રહમુરારી રે થાશું..૧ ગોપીનાથ વિગોપીત કીનો, હર અર્વાગત નારી રે થાશું...૨
For Private And Personal Use Only