________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(અનંતવીર્ય જિનનું સ્તવના
(૨૦)
અનંતવિરજ અરિહંત ! સુણો મુજ વિનતિ અવસર પામી આજ કહું જે દિલ છતી; આતમસત્તા હારી સંસારે હું ભમ્યો, મિથ્યા અવિરતિ રંગ કપાયે બહુ દયો. ૧ કોધ દાવાનલ દગ્ધ માનવિષધર ડો, માયાજાલે બદ્ધ લોભ અજગર ગ્રસ્યો; મન વચ કાયાના યોગ ચપળ થયા પરવશા, પુદ્ગલ પરિચય પાપતણી અનિશિ દશા. ૨ કામરાગે અણનાચ્યા સાંઢ પરે ધસ્યો, સ્નેહરાગની રાયે ભવપિંજર વસ્યો; દૃષ્ટિરાગરુચિ કાચપાચ સમકિત ગણું આગમરીતે નાથ ! ન નિરખું નિજપણું, ૩ ધર્મ દેખાડું માંડ, ભાંડ પરે અતિ લવું, “અરે અચરે રામ’ શક પરે જવું કપટપટું નટુવા પર મુનિમુદ્રા ઘરું, પંચવિષય સુખપોષ સદોષવૃત્તિ ભરું. ૪ એક દિનમાં નવ વાર “કરેમિ ભંતે' કરું, ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ ક્ષણ એક નવિ ; મા-સાહસ ખગ રીતિ નીતિ ઘણી કહું ઉત્તમ કુલવટ વાટ ન તે પણ નિરવહું. ૫ દીનદયાળ ! કૃપાળ ! પ્રભુ! મહારાજ ! છો, જાણ આગળ શું કહેવું? ગરીબનિવાજ છો; પૂરવ ઘાતકી ખંડ નલિની વિજયાવતી, નયરી અયોધ્યા નાયક, લાયક અતિપતિ. ૬ મેઘમહીપ મંગલાવતી સુત વિજયાવતી, આનંદન ગજલંછન જગ જન તારતિ; સમાવિજય જિનરાજ ! અપાય નિવારજો, વિહરમાન ભગવાન ! સુનજરે તાર. ૭
શ્રી સામાન્ય જિન સ્તવનો- ૨૬ો
જિન તેરે ચરણ કી શરણ ગ્રહું. હૃદયકમલ મે ધ્યાન ધરત હું શિર તુજ આણ વહુ. જિન ૧ તુમ સમ ખોડ્યો દેવ ખલકમેં પેખ્યો નહી કબહું. જિન ૨ તેરે ગુણ કી જવું જપમાલા, અહનિશ પાપ દહું. જિન) ૩ મેરે મનકી તુમ સબ જાનો, ક્યાં મુખ બહોત કહું. જિન૦૪
For Private And Personal Use Only