________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનયોગે ધરી તૃમિ નવિ લીજિયે, ગાજિયેં એક તુજ વચનરાગે; શક્તિ ઉલ્લાસ અધિકો હોશે તુજ થકી, તું સદા સયલ સુખહેતુ જાગે. ૮
મનડું તે માહરૂં મોકલે, મારા વાલાજી રે; સસહર સાથે સંદેશ, જઇને કહેજો મારા વાલાજી રે. ભરતના ભક્તને તારવા, મા એકવાર આવોને આ દેશ. જઇ૦ ૧ પ્રભુજી વસો પુષ્કલાવતી, મા. મહાવિદેહ ક્ષેત્ર મોઝાર. જઇ પુરી રાજે પુંડરિકગિણી, મા૦ જિહાં પ્રભુજીનો અવતાર. જઇ ૨ શ્રી સીમંધર સાહિબા, મા વિચરંતા વીતરાગ. જઇ પડિબોહો બહું પ્રાણીને, માત્ર તેહનો પામે કુણ તાગ. જઇ૦ ૩ મન જાણે ઉડી મળે, માત્ર પણ પોતાને નહિ પાંખ. જઇ ભગવંત તુમ જેવા ભણી, મા૦ અલજ ધરે છે બેહુ આંખ. જઇ૦ ૪ દુર્ગમ મોટા ડુંગરા, મા નદી નાળાંનો નહીં પાર. જઇ ઘાટીની આંટી ઘણી, માત્ર અટવી પુશ અપાર. જઇ ૫ કોડી સોમૈયે કાસીદું, મા કરનારો નહિ કોચ. જઇ કાગળીયો કેમ મોકલું, મા હોંશ તે નિત્ય નવલી હોય. જઇ ૬ લખું કે જે લેખમાં, મા૦ લાખો ગમે અભિલાષ. જઇ તમે લેજામાં તે લહો, મામુજ મન પુરે છે સાખ. જઇવે છે લોકાલોક સ્વરૂપના, મા જગમાં તમે છો જાણ. જઇ જાણ આગે શું જણાવીએ, માત્ર આખર અમે અજાણ. જઇ ૮ વાચક ઉદચની વિનતી, માત્ર સંસહર કહ્યો સંદેશ જઇ0 માની લેજો માહરી, મા વસતાં દૂર વિદેશ. જઇ ૯
For Private And Personal Use Only