________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
સુણ દયાનિધિ ! તુજ પદ પંકજ મુજ મન મધુકર લીનો, તું તો રાત દિવસ રહે સુખ ભીનો. સુણ
પ્રભુ અચિરા માતાનો જાયો, વિશ્વસેન ઉત્તમ કુળ આયો; એક ભવમાં દોય પદવી પાયો. સુણ૦ ૧. પ્રભુ ચક્રી જિનપદનો ભોગી, શાંતિ નામ થકી થાય નિરોગી; તુજ સમ અવર નહિ દુજો યોગી. સુણ૦ ૨. ષખંડ તણો પ્રભુ તું ત્યાગી, નિજ આતમ ઋદ્ધિ તણો રાગી; તુજ સમ અવર નહીં વૈરાગી.સુણ૦ ૩. વડવીર થયા સંજમધારી, લહે કેળલઘુગ કમળા સારી; તુજ સમ અવર નહિ ઉપકારી. સુણ૦ ૪. પ્રભુ મેઘરથ ભવ ગુણખાણી, પારેવા ઉપર કરુણા આણી; નિજ શરણે રાખ્યો સુખખાણી. સુણ૦ ૫. પ્રભુ કર્મકટક ભવભય ટાળી, નિજ આતમ ગુણને અજુવાળી; પ્રભુ પામ્યા શિવવધૂ લટકાળી. સુણ૦ ૬. સાહેબ ! એક મુજરો માનીજે, નિજ સેવકને ઉત્તમ પદ દીજે; રૂપકીર્તિ કહે તુજ જીવવિજે. સુણ૦ ૭
૨૪૯
(૧૧
સોલમાં શાંતિ જિનેશ્વરદેવકે, અચિરાના નંદ રે;
જેહની સારે સુરપતિ સેવ કે, અચિરાના નંદ રે ||અ|| ૧ તિરિ નર સુર સમુદાય કે ||અવા એક યોજન માંહે સમાય કે 11અભી ૧
+++++++++++
તેહને પ્રભુજીની વાણી કે IIઅના પરિણમે સમજે ભવિ પ્રાણી કે. અગા સહુ જીવના સંશય ભાંજે કે "અoll પ્રભુ મેઘધ્વનિ એમ ગાજે કે, I/અ૦ા ૨
***********
For Private And Personal Use Only