________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષણ ક્ષણ સાંભરો શાંતિ સલૂણા! ધ્યાન ભવન જિનરાજ પરૂણા; શાંતિ નિણંદકો નામ અમીસેં. ઉલ્લસિત હોત હમ રોમ વપુના. ભવચોગાનમેં ફિરતે પાચે, છોરત મેં નહિ ચરણ પ્રભુનાં ૧. છિલ્લરમે રતિ કબહુ ન પાવે, જે ઝીલે જલ નંગ-ચમુના; તુમ સમ હમ શિર નાથ ન થાશે, કર્મ અધુના દૂના ધુના. ૨ મોહ લડાઈમેં તેરી સહાઈ, તો ક્ષણમેં છિન્ન છિન્ન કટુના; નહિ ઘટે પ્રભુ આના કૂના, આચિરાસુત પતિ મોક્ષ વધૂના. ૩ ઓરકી પાસ મેં આશ ન કરતેં, ચાર અનંત પસાય કરુના; ક્યું કર માગત પાસ ધતૂરે, યુગલિક વાચક કલ્પતરુના. ૪ દયાન ખગવર તેરે આસંગે, મોહ ડરે સારી ભીક ભરુના; ધ્યાન અરૂપી તો સાંઈ અરૂપી, ભર્તે ધ્યાવત તાના તૂના. ૫. અનુભવ રંગ વધ્યો ઉપયોગ, ધ્યાન સુપનમેં કાચા ચુના; ચિદાનંદ ઝકઝોલ ઘટાસે, શ્રી શુભવીર વિજય પડિપુન્ના. ૬.
(રાગ - દિન દુઃખીયાનો તુ છે બેલી) આજ થકી મેં પામીચો રે, ચિંતામણી સમ ઇશ; સકલ મનોરથ પૂરવા રે, ઉગીચો વીશવાવીશ.
ભવિકજન ! એવો શાંતિ જિpiદ ૧ મોટાના મનમાં નહીં રે, સેવકની અરદાસ; ઇણ વાતે જુગતું નહીં રે, જેહશું બાંધી આશ. ભ૦ ૨ સાહિબથી દૂર રહા રે, કો નવિ સીઝે કામ; તો પણ નજરે નિહાલતાં રે, કો નવિ લાગે દામ. ભ૦ ૩ ઓળગ કીજે તાહરી રે, અહનિશ ઉભા બાર; તો પણ તું રીઝે નહીં રે, એ છે કવણ વિચાર. ભ૦ ૪
For Private And Personal Use Only