________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
+++++++++++++++ ૧૯૭
હાંરે પ્રભુ તાહરી ભક્તિ ભીંત્યું મારું ચિત્તો, તલ જિમ તેલે તેલે જેમ સુવાસના રે લોલ; હાંરે પ્રભુ તાહરી જગમે દીઠી મોટી રીત જો, સફળ ફળ્યા અરદાસ વચન મુજ દાસના રે લોલ. ૬
હાંરે મારે પ્રથમ પ્રભુજી પુરણ ગુણનો ઇશજો, ગાતાં ઋષભ જિનેશ્વર હોંશે મનતણી રે લોલ; હાંરે પ્રભુ વિમલવિજય વર વાચકનો શુભ શિષ્ય જો, રામ પામી દોલત દિનદિન અતિ ઘણી રે લોલ.
૧૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધગિરિ મંડણ પાય નમીજે, રિસહેસર જિનરાય, નાભિભૂપ મરૂદેવા નંદન, જગતજંતુ સુખકાર હો વામી; તુમ દરિસણ સુખકાર....
તુમ દરિસણથી સમકિત પ્રગટે, નિજગુણ ભારે કર્મી પણ તે તાર્યા, ભવજલધિથી ઉગાર્યા;
હ્તી ઉદાર. હો સ્વામી૦૧
મુજ સરિખા કીમ નવિ સંભાર્યા, ચિત્તથી કેમ ઉતાર્યા હો સ્વામી ૦ ૨ પાપી અધમ પણ તુમ સુપસાથે, પામ્યા ગુણ સમુદાય;
અમે પણ તરશું શરણ સ્વીકારી, મહેર કરો મહારાય. હો સ્વામી ૦ ૩
તરણ તારણ જગમાંહી કહાવો, હું છું સેવક તારો;
અવર આગળ જઇને કેમ ચાચું, મહિમાં અધિક તુમારો. હો સ્વામી ૪ મુજ અવગુણ સામુ મત જુઓ, બિરૂદ તુમારું સંભાળો;
પતિત પાવન તુમે નામ ધરાવો, મોહ વિડંબણા ટાળો. હો સ્વામી૦ ૫ પૂર્વ નવાણું વાર પધારી,પવિત્ર કર્યુ શુભ ધામ;
સાધુ અનંતા કર્મ ખપાવી, પહોંચ્યા અવિચલ ઠામ. હો સ્વામી૦ ૬ શ્રી નયવિજય વિબુધ પય સેવક, વાચક યશ કહે સાચું;
વિમળાચલ ભૂષણ સ્તવનાથી, આનંદ રસભર માચું હો સ્વામી૦ છ
***
++++++
For Private And Personal Use Only