________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજ અમીરસ જલધર ગૂઠો, માનું ગંગાજલે ન્હાયો; સુરતરૂ સુરમણિ પ્રમુખ અનુપમ, તે સવિ આજ મેં પાયો. પ્ર૨ યુગલા ધર્મ નિવારણ તારણ, જગ જસ મંડપ છાયો; પ્રભુ તુજ શાસન વાસન સમકિત, અંતર વૈરી હરાયો. પ્ર. ૩ કુગુરુ કુદેવ કુધર્મની વાસે, મિચ્છા મત મેં ફસાયો; મેં પ્રભુ આજસેં નિશ્ચય કીનો, સવિ મિથ્યાત્વ ગમાયો. પ્ર. ૪ બેર બેર કરૂં વિનતી ઇતની, તુમ સેવા રસ પાયો; જ્ઞાનવિમલ પ્રભુ સાહિબ નજરે, સમકિત પૂરણ સવાયો. પ્ર. ૫
બાલુડો નિઃસ્નેહીં થઈ ગયો રે, છોડ્યું વિનિતાનું રાજ, સંયમ રમણી આરાધવા, લેવા મકિતનું રાજ,
મેરે દિલ વસી ગયો વાલમો. ૧ માતાને મેલ્યા એકલા રે, જાયે દિન નવિ રાત, રત્ન સિંહાસન બેસવા, ચાલે અડવાણે પાય. મેરે દિલ. ૨ હાલાનું નામ નવિ વિસરે રે, ઝરે આંસુડાની ધાર, આંખલડી છાયા વળી રે, ગયા વર્ષે હજાર. મેરે દિલ. ૩ કેવળ રત્ન આપી કરી રે, પૂરી માતાની આશ, સમવસરણ લીલા જોઇને, સાધ્યા આતમ કાજ, મેરે દિલ. ૪ ભક્ત વત્સલ ભગવંતને રે, નમે નિર્મલ કાય, આદિ જિણંદ આરાધતાં, મહિમા શિવસુખ થાય. મેરે દિલ. ૫
શષભદેવ હિતકારી, જગતગુરુ અષભદેવ હિતકારી; પ્રથમ તીર્થકર પ્રથમ નરેસર, પ્રથમ ચતિ વ્રતધારી જ૦ ૧
For Private And Personal Use Only