________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુજી આવી વાઘણ પોળ કે, ડાબા ચક્રેશ્વરી રે લોલ, ચક્રેશ્વરી જિનશાસન રખવાળ કે, સંઘની સહાય કરે રે લોલ. ૪ પ્રભુજી આવી હાથણ પોળ કે, સામા જગધણી રે લોલ; પ્રભુજી આવ્યા મૂળ ગભારે કે, આદીશ્વર ભેટીચા રે લોલ ૫ આદીશ્વર ભેટે ભવદુઃખ જાય કે, શિવસુખ પામીયે રે લોલ; પ્રભુજીનું મુખડું પૂનમ કેરો ચંદકે, મોહ્યો સુરપતિ રે લોલ. ૬ પ્રભુજી તુમ શકી નહીં રહું દૂર કે, ગિરિપંથે વસ્યા રે લોલ; એવી વીરવિજયની વાણી કે શિવસુખ આપજે રે લોલ. ૭
(૧૩)
(રાગ- સુણો ચંદાજી) હો સાહેબજી એક નજર કરી નાથ સેવકને તારો. હો સાહેબજી મહેર કરી પૂજાનું ફલ મુજ આપો.. પ્રભુ તુજ મૂરતિ મોહન વેલી, પૂજે સુર અપછરાબેલી, વર ધનસાર કેશર શુભેલી ૧ સિદ્ધાચલ તીરથ ભવિ સેવો,ચૌદક્ષેત્રમાં તીરથ નહિ એવો, એમ બોલે દેવાધિદેવો ૨ ગિરનારે જઇએ નેમ પાસે, ઇહાં ભવિઝન સિદ્ધ થાશે, જસધ્યાને પાતિકડા નાસે. ૩ આબુગટે આદિ જિનરાયા, નેમનાથ શિવાદેવીના જાયા, જસ ચોસઠ ઇંદ્ર ગુણગાયા ૪ વળી સમેતશિખરે જગના ઇશ, ગયા મોક્ષે જિનવર વીશ, ધ્યેય ધ્યાવો ભવિજન નિશદિશ ૫ અષ્ટાપદે સકલ કરમ ટાળી,પ્રભુ વરિયા શિવવધૂ લટકાળી, આદીશ્વર પૂજતાં દીવાળી ૬ એ આદે તીરથ પ્રણમો રંગે,વળી પૂજો પ્રભુને નવ અંગે, કહે ધર્મચંદ્ર અતિ ઉમંગે છે
શિ પરિવાર બિન અનામ)
શ્રી આદિનાથ જિન સ્તવનો-૨૩
તુમ દરિસણ ભલે પાયો, પ્રથમ જિન ! તુમ નાભિ નરેસર નંદન નિરૂપમ, માતા મરુદેવી જાયો. પ્ર. ૧
For Private And Personal Use Only