________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધચક્ર આરાધો સાધો વાંછિત કાજ,
શ્રી અરિહંતાદિક સેવ્યાથી શિવરાજ; જિન આગમમાંહી સિદ્ધચક્ર શિરતાજ,
વિમલેસર પૂરો ભવિજન વાંછિત આજ. ૧
દધાદહન, શાન્તિઃ શાન્તિમ્ ૧ સાર્વતોમ, સ્તોસ્તાધમ્.૨ સિદ્ધાન્તઃ સ્ટા-જ્જૈનો મુત્યું. ૩ નિર્વાણી વો, વિપ્ન હન્યાત્. ૪
(રાગ -પ્રહ ઊઠી વંદુ) ગીરનારે ગીરવો, વ્હાલો નેમિ નિણંદ; અષ્ટાપદ ઉપર, પૂજી ધરો આણંદ, સિદ્ધાન્તની રચના, ગણધર કરે અનેક; દીવાળી દિવસે, ધો અંબાઈ વિવેક.
શ્રી સીમંધર જિનવર સુખકર સાહિબ દેવ, અરિહંત સકલની ભાવ ધરી કરું સેવ; સકલાગમ પારગ ગણધર ભાષિત વાણી, જયવંતી આણા જ્ઞાનવિમલ ગુણખાણી. ૧
વીર દેવ, નિત્યં વળે. ૧ જેના પાદા:, ચુખાન પાન્ત ૨ જૈન વાક્ય, ભૂયાદ્ ભૂત્યે ૩ સિદ્ધાધિદેવી દધાત્ સૌખ્યમ ૪
વિભાગ -૩ સંપૂર્ણ )
For Private And Personal Use Only