________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*,
સજલ જલદ જેણી પરે ગાજે, ગોચમ મેહને સાદે જી, દશ દૃષ્ટાન્ત દુલહો માનવભવ, કાં હારો પરમાદે જી; નવપદ ધ્યાન ધરીને હીયડે, શ્રીસિદ્ધચક આરાધો જી, પહેલે અરિહંત સિદ્ધ ગણો બીજે, આયારજ ગુણ વંદો જી, ૨ ઉપાધ્યાય ચોથે વંદો પાંચમે, સાધુ દેખી દુઃખ ઠંડો જી, છદ્દે દંસણ નાણ ગણો સાતમે, આઠમે ચારિત્ર મતિ નંદો જી; નવમે તપ કરણી આરાધો, સુણો શ્રેણિક અમ વચણા જી, રોગ ગયો ને રાજત્રાદ્ધિ પામ્યા, શ્રી શ્રીપાલ ને મયણા જી. ૩ આસો ચેતરે નવ આંબીલ, નવ ઓળી ઇમ કીજે જી, ગૌતમ કહે ઉજમણું શ્રેણિક ! દાન સુપાત્રે દીજે જી; નર નારી એકચિત્તે આરાધે, વિમલેસર દુ:ખ ચૂરે છે, રતનવિબુધ શિશ રંગવિજયની, નિત નિત આશા પૂરે જી. ૪
(રાગ-વીરજિનેસર અતિ અલવેસર) ત્રિગડે બેઠા ત્રિભુવનનાચક, વીર વદે ઇતિ વાણી જી, શ્રીશ્રીપાલતણી પરે સેવો, સિદ્ધચક્ર ગુણખાણી જી; અરિહંત આદિ સિદ્ધ આચારજ, ઉવઝાચ ઉલટ આણી જી, સાહૂ દંસણ નાણ ચરિત તપ, ઇતિ નવપદ જાણી જી. ૧ આસો ચેતર સુદ સાતમથી, નવ આંબિલ પચખી જી, પડિક્કમણાં દોય ત્રિકાલપૂજા, દેવવંદન ત્રણ કીજે જી; પદ એકેકુ પ્રતિદિન મન શુદ્ધ દોય હજાર ગણી જી, ચોવીસ જિનની સેવા કરીને, નરભવ લાહો લીજે જી. ૨ નવ દિનની નવ ઓલી કરતાં, આંબિલ એકાશી થાય છે, સાડાચાર વરસે ઉજમણું, કીજે સવિ સુખદાચ જી; સિદ્ધચક્રના હવણ જલશી, કુષ્ટ અઢારે પલાય છે, સકલ શાસ્ત્ર શિર મુગટ નગીનો, આગમ સુણો ચિત્ત લાય જી. ૩
For Private And Personal Use Only