________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૧૩૨ ***********
સિદ્ધાઈ સખરો, શાસન સાન્નિધ્યકાર, ગિરૂઆ ગુણરાગી, પોતે ગુણ સંભાર,
શ્રી વિજય રાજ સૂરિ, ચરણ કમળ સુપસાય, કહે દાન વિજય ઇમ મંગલ કરજો માય. ૪
શ્રી સીમંધર જિન થોયો - ૪
૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાગ- વીરજિનેસર અતિ અલવેસર) શ્રી સીમંધર દેવ સુહંકર, મુનિમન પંકજ હંસા જી, કુંથુ અરજિન અંતર જન્મ્યા, તિહુઅણ જસ પરશંસા જી; સુવ્રત નમિ અંતર વળી દીક્ષા, શિક્ષા જગત નિરાશ જી, ઉદય પેઢાલ જિનાંતરમાં પ્રભુ, જાશે શિવવહુ પાસ જી ૧.
બત્રીસ ચઉસઠિ ચઉસઠિ મળીયા, ઇગસમયદ્ઘિ ઉડ્ડિા જી, ચઉ અડ અડ મળી મધ્યમ કાળે, વીશ જિનેશ્વર દિઠ્ઠા જી; દો ચઉ ચાર જઘન્ય દશ જંબુ, ઘાયઇ પુષ્કર મોઝાર જી, પૂજો પ્રણમો આચારાંગે, પ્રવચન સાર ઉદ્ધાર જી ૨. સીમંધર વર કેવળ પામી, જિનપદ ખવણ નિમિત્તે જી, અર્થની દેશના વસ્તુ નિવેશન, દેતાં સુણત વિનીતે જી; દ્વાદશ અંગ પૂરવયુત રચિયા, ગણધર લબ્ધિ વિકસિયા જી, અપજ્જવસિય જિનાગમ વંદો, અક્ષયપદના રસિયા જી. ૩
આણારંગી સમકિતસંગી, વિવિધ ભંગી વ્રતધારી જી, ચઉવિહ સંઘ તીરથ રખવાળી, સહુ ઉપદ્રવ હરનારી જી; પંચાંગુલીસુરી શાસનદેવી, દેતી જસ તસ ૠદ્ધિ જી. શ્રી શુભવીર કહે શિવસાધન કાર્ય સકળમાં સિધ્ધિજી. ૪
For Private And Personal Use Only