________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાયે ને ઉર રમઝમ કરતી, ઘુઘરડી વાચાલી જી, પંચાનન જીત્યો કટિ લંકાઈ, ચાલે રાજમરાલી જી; શાન્તિનાથ ચરણાંબુજ સેવી, નિવણી મનોહારી છે, વિબુદ્ધશિરોમણી મુક્તિવિજય શિષ્ય, રામવિજય જયકારી જી. ૪
(રાગ -આદિ જિનવર રાચા) ગજપુર અવતારા, વિશ્વસેન કુમાર, અવનીતલે ઉદારા, ચક્કવિ લચ્છી ધારા; પ્રતિદિવસ સવારા, સેવીએ શાન્તિ સારા, ભવજલધિ અપારા, પામીયે જેમ પારા. ૧ જિનગણ જ મલ્લિ, વાસના વિશ્વવલ્લી, મન સદન ચસલ્લી, માનવંતી નિસલ્લી: સકલ કુશલ વલ્લી ફૂલડે વેગ ફૂલ્લી, દૂરગતિ તસ દૂલિ, તા સદા શ્રી બહૂલ્લી. ૨ જિનકથિત વિશાલા, સૂત્રશ્રેણીરસાલા, સકલ સુખ સુખાલા, મેળવવા મુક્તિબાલા; પ્રવચન પદમાલા, દૂતિકા એ દયાલા, ઉર ધરી સુકુમાલા, મૂકીયે મોહજાલા. ૩ અતિચપલ વખાણી, સૂત્રમાં જે પ્રમાણી, ભગવતિ બ્રાહ્માણી, વિદન હંતિ નિવણી, જિનપદ લપટાણી, કોડી કલ્યાણ ખાણી, ઉદયરતને જાણી, સુખદાતા સચાણી. ૪
(રાગ - વીરજિનેશ્વર અતિ અલવેસર) કુરજનપદ ગજપુર વનચરી, વિશ્વસેન અચિરા રાણી જી, ચઉદ સુપન યુગ લહી જાસો, શાક્તિકરણ ગુણખાણી જી; દશ દિકુમરી છપ્પન અમરી, આવે હેજે ભરાણી જી, સૂતિ કરમ નિજ કરમ ભરમહર, કરતી નિજ કર્મ જાણી જી. ૧ ચસફિ હરિ મલી જન્મોચ્છવ, મેરૂમહિધર શૃંગે છે, ન્યવણ કરાવે જિન ગુણગાવે, શક ધરી ઉસંગે જી; અટ્ટોત્તર શત પૂજાને વલી, કરી સુરવર નવા માંગે છે, માત ઉસંગે ચાપી જિનને, પહોંતા નિજ પદ રંગે જી. ૨
For Private And Personal Use Only