________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમવસરણે બેઠા, લાગે જે જિનજી મીઠા, કરે ગણપ પછઠ્ઠા, ઇન્દ્રચંદ્રાદિ દીઠા દ્વાદશાંગી વરિઠા, ગુંથતાં ટાલે રિઠા, ભવિજન હોય હિદ્દા, દેખી પુણ્ય ગરિઠા. ૩ સુર સમકિતવંતા, જેહ દ્ધ મહંતા, જે સજ્જન સંતા, ટાલીયે મુજ ચિન્તા; જિનવર સેવંતા, વિપ્ન વારો દૂરન્તા, જિન ઉત્તમ થર્ણતા, પઘને સુખ દિન્તા. ૪
(રાગ - વરસ દિવસમાં અષાઢ ચોમાસું) સુધર્મદેવલોક પહેલો જણો, દોઢ રાજ ઊંચો ચિત્ત આણો,
સૌધર્મેન્દ્ર તેહનો રાણો, શક્ર નામે સિંહાસન છાજે, ઐરાવણ હાથી તિહાં ગાજે,
દીઠે સંકટ ભાંજે; સર્વ દેવ માને તસ આણ, આઠ ઇન્દ્રાણી ગુણની ખાણ,
વજ રત્ન જમણે પાણ, બત્રીસ લાખ વિમાનનો સ્વામી, બાષભદેવને નમે શિર નામી,
હૈયે હર્ષ બહુ પામી. ૧ ચોવીસે જિન નિત પ્રણમીજે, વિહરમાનજિન પૂજા કીજે,
નરભવ લાહો લીજે, બાર દેવલોકને નવ વેચક, પાંચ અનુત્તર તિહાં સબલ વિવેક,
- તિહાં પ્રતિમા છે અનેક; ભુવન પતિ વ્યંતરમાં સાર, જ્યોતિષી દેવ ન લાભે પાર,
તેહસું નેહ અપાર, મેરુ પ્રમુખવલી પર્વત જેહ, તિછલોકમાં પ્રતિમા ગુણગેહ,
તે વંદુ ધરી નેહ. ૨ સમવસરણ સુર કરે ઉદાર, ચોજન એકતણે વિસ્તાર,
રચના વિવિધ પ્રકાર, અઢી ગાઉ ઊંચો એ માન, ફૂલ પગર સોહે જાનું પ્રમાણ,
દેવ કરે ગુણ ગાન;
For Private And Personal Use Only