________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાગ-૩
શોયોનો સુંદર સંગ્રહ છે. મકાન,
શ્રી સિદ્ધાચલજીની થોયો-૧૧
શ્રી શત્રુંજયમંડન, ષભ નિણંદ દયાલ, મરૂદેવાનંદન, વંદન કરૂં ત્રણ કાલ; એ તીરથ જાણી, પૂર્વ નવ્વાણું વાર, આદિશ્વર આવ્યા, જાણી લાભ અપાર. ૧ ત્રેવીશ તીર્થકર, ચઢીયા ઇણ ગિરિરાય, એ તીરથના ગુણ, સુર અસુરાદિક ગાય; એ પાવન તીરથ, ત્રિભુવન નહિ તસ તોલે, એ તીરથના ગુણ, સીમંધર મુખ બોલે. ૨ પુંડરિકગિરિ મહિમા, આગમમાં પ્રસિદ્ધ વિમલાચલ ભેટી, લહીએ અવિચલ રિદ્ધ પંચમી ગતિ પહોંતા, મુનિવર કોડાકોડ, ઇણ તીરથે આવી, કર્મ વિપાક વિછોડ. ૩ શ્રી શત્રુંજય કેરી, અહોનિશ રક્ષાકારી, શ્રી આદિ જિનેશ્વર, આણ હૃદયમાં ધારી; શ્રી સંઘ વિઘનહર, કવડજસ ગણ ભૂર, શ્રી રવિબુઘસાગર, સંઘના સંકટ ચૂર. ૪
પ્રણમો ભવિયાં રિરાહજિનેસર, શત્રુંજયકરો રાય જી, વૃષભ લંછન જસ પારણે સોહે, સોવનવણી કાચ જી; ભરતાદિક શત પુત્ર તણો જે, જનક અયોધ્યા રાય જી; ચૈત્રી પૂનમને દિને જેહના, હોટા મહોત્સવ થાય છે. ૧ અષ્ટાપદગિરિ શિવપદ પામ્યા, શ્રી રિસોસર સ્વામી જી, ચંપાયે વસુપૂજ્ય નરેસર, નંદન શિવગતિ ગામી જી; વીર અપાપાપુર ગિરનારે, સિદ્ધા નેમિ નિણંદો જી, વીશ સમેતગિરિશિખરે પહોંતા, એમ ચોવીશે વંદો જી. ૨
For Private And Personal Use Only