________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૦ )
બરાસ કસ્તુરીની વાર્તા.
પડયા. તે આવી પિત્યા આ ઠાર. હું તને પૂછું માલશું. આ નગરનું શું છે નામ? રાજા એને કેશુ છે? સુખ દુઃખ કેવાં છે ગામ શું રાજાને પરિવાર છે સુખ દુઃખ વૃધને હાણ. તે સઉ અમને કહે સહી સંભળાવે સાચી વાણુ ત્યારે માલણ કહે રાજા સુણે, તે કહું સાળું વૃત્તાંત; તમે મંદીર આ માહરે, તે ભાગું મ નની શાંત, રાજકુંવર એવું સાંભળી. મનમાં મગ્ન; ત્યાંથી પિતે ચાલીયે. આ માલણને ભુવન. માલણ હેત ધરે ઘણું જાણે પેટને તન. ત્યારે રાજકુંવર કહે માલણી. કહું મારા મનની વાત, આ નગર દીસે રળીઆમણું. એને કોણ છે રાજય, સુખ દુખ કેવું છે શહેરમાં, સાચી કહે વાર્તાય. ત્યારે માલણ કહે સુણે અધીપતી. આ નગરનું વર્ણન. તે તમને પ્રિતે કહું, તે સાં ભળો શુજાનહવે માલણ કહે સુણે રાયજી, તે નગરની શોભાયસુખ દુઃખને હાણ વરધ, કહું સર્વે વાર્તાય.
ચોપાઈ–ત્યારે માલણ કહે સાંભળરે રાય. આ ચંદ્રાવતી નગરી કહેવાય એક છે ચંદ્રમુખી કન્યા સહી. એના સરખી બીજી નહી, ઘેરઘેર સદાવ્રત હરીકથાય; પુત્રની પેરે પાળે પ્રજાપ્રધાન પણ સુબુદ્ધિ સહી. એમ વાત રાજાની કહી; રાજકુંવર કહે માલણ માય. મુજને એક કહે વારતાય. ત્યારે માલણ કહે સાંભળરે રાય, તે કુંવરી રૂપની છે રંભાય. ભણીગણીને હાહી ઘણી, શી શોભા કહું કુંવરીતણી, રાજા તેને પરણવા કહે ત્યારે કુંવરી ના ઓચરે મારા મનમાં પણુજ કરું. મન માને તે સાથે વરૂ, સમસ્યા મારી પુરશે જેહ. અમે વર વરીશુ તેહ; તે શું જાણે એ સમણાય. એવી હઠ ધરી મનમાંય. કેઈથી એને અર્થ થતો નથી. માટે કન્યા કુંવારી સ
For Private And Personal Use Only