________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાર્તા.
(૮૯)
પરસ્ત્રી સંગ થાયે નહી, તમે તે કહે છે સુખને કાજ. પણ મારૂં મત છે તેમાં આજ, માટે સુખે રમજે તમે તેની સાથે નહી રમીએ અમે; અમથી તે ત્યાં નહી અવાય, એવું કહી સમજાવ્યા રાય. તે પણ માન્યું સાચું સહી, એ વાત કાંઈ જુઠી નહી. હવે પ્રપંચ કરૂં હું સાર. એ નીચે કરવે નીર્ધાર.' એમ વીચારી વીરભદ્ર ગયે. પછી કામસેનને અંશે થયો, રખે વિચાર કાંઈ ચહા હાય. ચર્ચા મારી નીચે જેય. માટે અહીં રહેવું નહી. એવું વિચારવું કામસેને તહી; રાતેરાત ત્યાંથી પર, વબી અઘોર વનમાં નથ દુર મજલ તે ચાલ્યો જાય. કોઈને ગ છે નહિ લેખામાંહ્ય, એમ દીવસ ઘણા ગયા વહી, એક નગર આવ્યું છે તહી.
દાહરા–નગર એક રળીઆમણું, જાણે ઉગે ભાણ; તે નગરમાં કુંવર ગયે. જે પુરસેનને તન; ઉતર્યો જઇને વાડીએ, અંધ બાળે તે વૃક્ષ, શેભે નઉતમ હતણું, જોયા કરે સઉ ચક્ષ સુતા સેડ તાણી સહી, નિદ્રાવશ થઈ હ; એટલે માલણ વાડી તણું, વાડીમાં આવી છે તેહ, સુતા દીઠે તે મનુષ્યને, માલણ વિસ્મય થાય; તે પાસે આવી એટલે, એટલે ઝબકી બેઠે થાય ત્યારે માલણ કરજોડી કરી, વિનયથી બેલી વાણ. તમે કોણ દેશના અધીપતી, કોણતણા છે તને કયાંથી આવ્યાને કયાં જશે આ નગરમાં શું છે કામ? બાળ વેશે બહાર નીસયા, શું છે તે મારું નામ. ત્યારે રાજકુંવર કહે માલણ, સુણ મારા મનની વા - ત. કપુરસેન નગરીને અધીપતી, કપુરસેન મુજ તાત. કામસેન નામ અમતણું, મૃગયાએ નીકળ્યા બહાર; અમે આ વનમાં ભૂલા
For Private And Personal Use Only