________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાર્તા
(૭૯)
વેપાર કરે છે વહાણ, જુગમાં બહુ વિખ્યાત. એને પુત્રી એ પરીવારમાં, કનકાવતી જેનું નામ; તેને પીયુ - પરદેશો, માટે રહે તે આણે ઠામ. વાત તે એવી સાંભળી, ચેતી ચતુર જાણ; તહિ થકી ચાલ્યા સા, આવ્યાં જ્યાં છે વહાણ. રતનમાલ કહે કંથને રાતે જઈએ નગર મેજર ચરચા જોઈએ તુજ નારીની, સ્ત્રીચરિત્ર પમાડુ પાર. ખાનપાન કીધા તહી હવે પડી ત્યાં રાત; મછવો મુકયો તે સમે. ઉતર્યો બજણ સાથ, ચરચા જે કારણે, ચાલ્યાં નારીને કંથ; જોતાં જોતાં સંચ, જયાં છે મેહેલો પંથ. મેહેલ જે તે નારને, પછે ગયાં તે પાછલે બાર; ત્યાં બેડું બારીએ બાંધીયું, તે દીઠું નરને નાર..
ચોપાઈ–નારી કહે ઉપર ચઢે, સ્પષ્ટ આપે જઈને કહે ત્યારે સોમદત કહે કેમ જવાય. મારી નાખે મુજને ઘરમાં, નાર કહે તારૂ નહી કામ; હું જઈને જોઉ તેડામ; એમ કહીને ઉપર ચડી, જઈ બારિ પછવાડે અડી. સર્વ કાવ્યું આંખડી તને, જુવે તે જાર વળગે છે ગળે. ભરનિદ્રામાં સુતછે બેય, વસ્ત્ર નથી નગન છે દેહ. તે જોઈને હેઠળ ઉતરી, સ્વામીને કહ્યું તે ફરી; ત્યાં ભર નિંદ્રામાં સતી નાર, પાસે સુ છે તેને જાર. જાઓ તમે ઉપર ભરથાર, ત્યાંય નથી કોઈ મારનાર; જઈ જારનું કાપે શ,
અંતરમાં આણે બહુ રસ શોમદત ચડે તેણી વાર, સુતા છે નારીને જર; ભર નિંદ્રામાં બે જણ સહી, કંઠે વળગી સુતાં છે તહી. સેમદને જોયું તે ઠાર. ધીક ધીકરે તુજને નાર; રતનમાળનું સાચું સહી, મેં મુરખે માન્યું નહીં. હવે મુસ્તક કાપવા જાઉ જાહેર, કદી જાગી ઉઠે તાહરે; તે મુને મારી નાખે સહી, એમ કહે
For Private And Personal Use Only